________________
૨૬૦
સતી શિરામણું ચંદનબાળા રકમ, તેમ અહીંની મિલ્કતનું ખતપત્ર સોંપી, મુનિશ્રી જે સ્થાને ધ્યાનમાં ઊભા હોય ત્યાં સ્તૂપની દેરી, બને તેટલી સુંદર ચણાવવાનું ! અને ફરતો ચેતરે બનાવવાનું તેમજ ત્યાં અન્નદાન ગરીબેને આપવાને પ્રબંધ કરવાનું કહ્યું. વધારામાં એક બંધ લીફા આવે અને જણાવ્યું કે સવારે મુનિવંદન અર્થે જાવ અને એ સ્થાન નક્કી કરે ત્યારે જ એ બોલજે. એમાં લખ્યા પ્રમાણે તકતી કેતરાવી ચેઢજે. વાત . પૂરી કરતાં એ ગૃહસ્થ જણાવ્યું કે મારાથી થોભાય તેવું ન હોવાથી આ કાર્ય પરેપકારી દૃષ્ટિથી તમારે કરવાનું છે.
હું કંઈ પ્રશ્ન કરું તે પૂર્વે, તે માનવી માટે આવાસ વટાવી જઈ : રસ્તા પર અદશ્ય થયા. - * આશ્ચર્ય !
ઠીક, લિફાફામાં શું લખ્યું છે.
તરત જ શ્રેષ્ટિએ સાધ્વી ચંદનાના કરકમળમાં એ મૂક્યો. એમાંના : શબ્દ વાંચતાં જ ગુરૂજી કરી ગયા!
ત્યાં તે એકત્ર થયેલ નારી વૃંદમાંથી એક વૃદ્ધ શ્રાવિકા બાઈ આગળ આવ્યા અને ગુરૂણીજીના હાથમાં પરબીડિયું મૂકી બોલ્યા.
પૂજ્ય મહારાજ ! કૌશામ્બીથી આવેલ એક માનવ આ પત્ર ! આપને આપવા સારૂ મને આપી ગયો છે. એ વાતને લગભગ આઠ દિન થવા આવ્યા. આપ પધારો કે તરત જ આપવા જણાવેલું.
ચંદના સાધ્વીએ પરબીડિયું ખેલી વાંચી લીધું. નજિકમાં રહેલી શિષ્યાને ઉદ્દેશી કહ્યું.
નંદા! આપણે અહીં થોડા કલાક રોકાઈ, તરત જ વિહાર : કરવાનું છે. હવે આગળ વધવાનું નથી. પણ બનતી ઉતાવળે
કૌશામ્બીમાં પહોંચવાનું છે. રાણું મૃગાવતીને દીક્ષા લેવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com