________________
૨૫૮
સતી શિરેામણી ચંદનબળા
ચોતરા બધાવવે અને ગરિબ જનેને અન્નદાન મળે તેવા પ્રબંધ કરવા. આ કાય` આપણે જાતે કરી શકીએ તેવા સ ંચાગ નથી રહ્યા. હુ' આજે નગરમાં એક પાપકારી ગૃહસ્થના સમાગમમાં માન્યેા હતેા. તેઓ અહીંના સંધમાં આગેવાન અને પ્રતિષ્ઠા સંપન્ન છે. તેમને આ કાર્યાંનો સુરત અત્યારે જજ રી દેવી. સ્તૂપ એક તકતી ચાઢાવી એમાં ઊતરાવવું —
“ આ સ્તૂપસ્થાપના પેાતાના ર્નિવ માચરણના પ્રમાર્જન અર્થે પવિત્ર અને પુણ્ય શ્લષ્ટ આત્મા મુનિવય સુદર્શનની સ્મૃતિમાં અજ્ઞાન રમણી યુગલ તરફથી કરવામાં આવી છે. ”
સવારના કૂકડા પાકારે તે પૂર્વે આા મગધની ધરતી મહીને આપણે ચાલ્યા જવું.
તમેાએ અને મે જીવનને કાળાં કામે કરી ર્કાત કરવામાં કચાશ નથી રાખી. માણસ માત્ર ભૂલને પાત્ર છે. સમજ્યા પછી પુનઃ ભૂલા ન કરતાં જીંદગીનું નવું પાનુ ઉધાડવું જોશે, આયુષ્યને હાથમાં રહેલા કાળ પવિત્ર કરણીમાં ગાળવા ક્રમર કસવી જોઇએ. આ આશયથી કલિંગ દેશમાં આવેલ ખ’ગિર તરા પગલાં માંડવાં. ત્યાં ધ્યાનમાં રહેતા એક પવિત્ર સતના ચરણમાં–સમીપમાં વસતા એક ચારૂશાળા ભગવતી ગયાના કરમાં મારાં અને તમારાં જીવનધરી દેવાં એમાં જીવનની લ્હાણુ છે અને આત્માનું શ્રેય છે.
નાયકની લાંબી વાત સાંભળ્યા પછી રાણી અભયા ગળગળા સાદે ખેલી
-
.
તમેાજ અમારા ખેલી છે. મારવું કે તારવું એ તમારા હાથમાં ધ તમે જે કહેશે તે કરવા મા તૈયાર છીએ.
પંડિતાને ગવ` પણુ ચણું થઇ ગયા હતા. રાણીની વાંત, તેણીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com