________________
૨૫૦
સતી શિરામણી ચંદનબાળા
ધરવા જઈએ તે। આરા ન આવે. હારી હાંકુ શમી છે તે જરા ઠંડકથી કહી સંભળાવ કે અન્યું છે શું?
રાણીજી ! ચંપામાંથી ભાગી છૂટયા, અને 'ગદેશની હદ ઓળ’ગી જતાં આપણને ઓછાં વીતક નથી વીત્યાં. ભૂખ, તરસ, ઉજાગરા, થાક અને એ ઉપરાંત પકડાઈ જવાની ભીતિ! માંડ એમાંથી સાંગાપાંગ છટકી સહીસલામતભર્યા કલિંગ દેશમાં પેઠા. સારા નસીબે હાથમાં પેલા ધનવાન સરદાર આવ્યું. એને શિકાર કરી ધનમાલ ખંખેરી લઇ, દૂર ઝાડીમાં ફેંકી દઇ, માકલા હૃદયે મગધના આ મહાનગરમાં આવ્યા. મન ગમતા આ મહેલ ખરીદ્યો અને હવે મનગમતા વિલાસ માણવાની મેાજ આવશે એવી સ્વપ્ન સૃષ્ટિમાં વિચરતા જ્યાં માંડ હાર પડયા, ત્યાં તે પુનઃભય ઝઝુમી રહ્યો.
પેલા સુદર્શોન શેઠ સાધુના સ્વાંગમાં અહીં આવેલ મેં નજરે જોયા. તમેા ઝરૂખામાં ઊભા હતા, નગર તરફ જઇ રહેલા એ સાધુની દિષ્ટ ઝરૂખા તરફ જ હતી. ચહેરાના હલનચલનથી ખાત્રીપૂર્વક કહી શકું' ' કે એ તમને એળખી ગયા છે. કાલ સવારે હજારે) નગરવાસીએ એ સંતના ઉપદેશ સાંભળવા વનખંડમાં ભરાશે. એ વેળા આપણી લીલાના પડદા ઊંચકાશે. નગરમાં હડધૂત થ્યની, ક્યાં તે પકડાવું પડશે અથવા તે। ભૂંડા માતે યમરાજના અતિથિ થવું પડશે. એ શહેરમાં ગેાચરી અર્થે ગયેલ છે. મારું મન પાકારે છે કે સવાર પડે તે પૂર્વે આ રીતે એકાએક ફૂટી નીકળેલા શત્રુને ઊખેડી નાંખવાને ઉપાય કરવા જોઇએ. તેથી જ હું લીધેલું કામ પડતુ પૂછી, દેડતી પાછી આવી છું.
સખી પડિતા ! આબરૂનું લીલામ થયા પછી, અને ઇપ્સિત અણુકળવાના કારણે મારા સરખી રાજપૂત રમણીને મરણની કં
જ ભીતિ નથી. ભલે રાજચારીઓના હાથે પકડાઇ, શૂળીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com