________________
સતી શિરામણ ચંદનબાળા
ઇંદ્રભૂતિ હતા તે વિદ્વાન. જ્ઞાન ગવેષી હતા એટલે કદાગ્રહ કે ખાટા હઠ નહેતા પકડતા. ભગવંતની મિષ્ટ વાણી શ્રવણ કરતાંજ - દામાં આવ્યા. વિવેક પૂર્ણાંક વેદપદાની ચર્ચા ચલાવી. પાકી ખાતરી ચઇ એટલે વિન! આગ્રહે પ્રભુના શિષ્ય પદને સ્વીકાર્યું. એ કાળે તેમની વય પચાસ વર્ષની હતી. ગુરૂ એવા ભગવંત તે। માંડ તેતાલીશ જે લગભગના હતા પણ જ્ઞાનની ખેાજ ક્રાઇ જુદીજ વસ્તુ છે. એ પાછળ ફરી લેનારા શેાધકાને વય, વ, નાત, નૃત કે થના
ના નડતા નથી. અંતરની તૃષા જ્યાં છીપાય, હૃદયની ભૂખ જ્યાં સતેાલાય, ત્યાં એવા આત્માએ માન-અપમાનની પરવા વિના સૂકી પડે છે
૨૩૪
ઇંદ્રભૂતિનું શિષ્યત્વ તેમના બે બંધુએ અગ્નિભૂતિ અને વાયુભૂતિ તે ત્યાં ખેંચી લાવ્યું. તે પણ શંકા નિરાસન કરી ભગવંતના શિષ્યા બન્યા. એ વાત પ્રસરતાં યજ્ઞમ’ડપમાંના વ્યક્ત, સુધર્માં, મેતા મને પ્રભાસ આદિ અન્ય આઠ જોડીદાર વિદ્વાને પણ પેાતાના વિદ્યાર્થી સમુદાય સાથે સમવસરણમાં આવ્યા. વિનયપૂર્વક મનમાં ધર કરી બેઠેલા શંસયેા અંગે લંબાણથી ચર્ચો ચલાવી. ભગવંતની લીલેામાં તથ્ય જોયા પછી જ તેમણે અંતેવાસીપણું સ્વીકાયું.
પ્રભુ અને ઉક્ત વિદ્વાના વચ્ચેની જ્ઞાનચર્ચા વા વાદવિવાદ જાણવા સારૂ તા ગણધર્વાદનાં પાનાં અવલાવા ઘટે. એ પાછળ ઞામુલી દિવસેાની થાડી ટિકાએ નથી ખરચાણી, પણ મહિના પસાર થયા છે. ભગવંત વમાન સ્વામીની પદ્ધતિ મારીને મુસલમાન અનાવવાની હતીજ નિહ. વાડા વધારવાને મેાહ અને ચેલા મૂ'ડવાની વૃત્તિ એમનાથી બાર ગાઉ દૂર હતાં. કેવળ એકજ ધ્યેય. જે વસ્તુસ્વરૂ૫ પેાતે દિવ્ય એવા વલજ્ઞાનથી જાણ્યું છે અને જોયુ છે એને ખ્યાલ વિશ્વના સર્વ જીવાને પ્રેમભાવથી અપાય તેટલે આપવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com