________________
મહાસેન વનમાં સંધ સ્થાપના
ખરાખર, શિષ્ય, ત્હારી સ્મરણ શકિત પ્રશંસાપાત્ર છે. તેત્રા સામે પ્રવર્તી રહેલાં ચિન્હો એ વાતની સાક્ષી પૂરે છે મને સમજાય છે કે વાદતા આખર કરી મેં અહી દેાડી આવવાની ઉતાવળ કરી. એ મારા ગૌરવને હાનિ પહોંચાડશે
૨૩૩
આ તે। તીર્થંકર સ`પૂર્ણ જ્ઞાન થયા વિના ઉપદેશ આપે નહીં. તેમના જોવા, જાણવામાં રહેંચમાત્ર ફરક ન હોય. હે ભેાળા શંભુ ! હારા આ સેવકને માનભેર વજો માપવાને કષ્ટ માર્ગ સૂઝાડ એટલે
ગંગા નાહ્યા.
ત્યાં તે। ચાંદીની ઘંટડીના રણકાર જેવા મીઠા રવ સ’ભળાયા. ૮ હે ઇંદ્રભૂતિ ગૌતમ, તમા સુખ પૂર્વક આવી પહેાંચ્યા !
"
ભાષ સુમિત્ર! આ તે મારૂં નામ પણ જાણે છે તે શું ?.ખરે સામેથી માનપૂર્વક મેલાવે છે!
હું, સમજાયું. શિષ્ય સુમિત્ર ! એ સન કહેવાય છે માટે એ શકિતના પ્રશન કરવા માંગે છે. મારા જેવા વાદીશેખરનુ નામ તે। આબાલ વૃદ્ધમાં જાણીતું છે. એથી કંઇ સર્વજ્ઞતા ન પરખાય. હા, હૃદયગત શંસય કહી દેખાડે તેા શ્રદ્દા જન્મે ખરી ?
પુન : ભગવંતને! મધુર સ્વર ક`પટ પર અથડાયા.
મહાનુભાવ! વેદ પદે વાંચતાં તને જે આત્મા વિષયે શંસય ઉદ્ભવ્યો છે તે, એ પદાની વિચારણા બરાબર કરવામાં આવે તે ઘડીભર પ ટકી રાકે તેવા નથી. સમજવાના જિજ્ઞાસુથી છેલ્લા પગથીયે ન ઊભા રહેવાય. અહી સમીપમાં આવવું જોઇએ અને યુકિત પુરસ્કર એની ચર્ચા કરવી ોઇએ; દહીમ થન ન્યાયે ત્યારેજ, એમાંથી નવનીત ઉપર આવે. જ્ઞાન પિપાસુ વ માટે પથની દિવાલે । મતના વાડાં નજ સંભવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com