________________
ભાભીના વાસમાં
છે કે, આવા તો કંઈ કંઈ વહેમેનું આપણામાં સામ્રાજ્ય પ્રવર્તે છે. જેથીના સાચા પડતા હોય તો કોઈ વાઝણું રહેવા જ ન પામે, સંતાન પ્રાપ્તિમાં તે પૂર્વ ભવન ઋણાનુબંધ જડાયો હોય છે. પવિત્ર તપ કરણી દ્વારા જ અંતરા કર્મો નાશ પામે છે. બાકી આવી હાસ્યાસ્પદ ચેષ્ટાઓ તે કઈ વાર જીવનને અકાળે કરમાવી દે છે.
વાતો કરતાં અમે સૌ નગરીમાં પાછા ફર્યા. ધારિણી બહેન, તમારી જિજ્ઞાસા છીપાવવા ઠીક લંબાણ કર્યું ને ? અંહ, પણ પદ્માવતી પ્રબંધનું તો નામ પણ ન સંભળાયું? એ જાણવાતો આ નાનકડી નાંધનું પારાયણ કરવું ઘટે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com