________________
પ્રકરણ ૧૩ મું સમરભૂમિ ઉપર ચમત્કાર !
જ૨, જેરૂ અને જમીન ' એ કજીયાના મૂળ લેખાય છે. ઈતિહાસના આદિ કાળથી એ નિમિત્તે હજારો ને લાખો માનવીઓના રક્તપાત થયાનાં ઉદાહરણ શોધવાં જવા પડે તેમ નથી. યુગાદિ જીનેશ શ્રી ગષભદેવના પુત્ર-ભરત અને બાહુબળી–સમજમાં ઓછા નહોતા. અરે તદ્દભવે મોક્ષે જનારા હતા, છતાં એમણે યુદ્ધક્ષેત્ર ને ઓછો ભોગ નથી ધર્યો ! વિશ્વનું સંચાલન યંત્ર કારણે એવું અજબ રીતે થયા કરે છે કે એમાં રણચંડી પિતાને હિરસો માંગે છે અને મોટી સંખ્યાને ભોગ લે છે.
પૂર્વે જોયું તેમ દધિવાહન ભૂપને દૂત કંચનપુર ગયે હતો. પણ જેનું નામ કરકે, એ દંડનું મહાભ્ય નજરે અનુભવ્યા પછી ગાંજો જાય તેમ હતું જ નહીં.
એના હાથે ચળ તે કુદરતી રીતે આવતી હતી, પણ હવે એમાં આત્મશક્તિનું બળ ઉમેરાયું. પિતાની ન્યાયી વાત પણ ચંપાપતિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com