________________
કમળ સમ નિર્લેપ
૨૦૩ મોટા ભાઈ, તમો પિતાના સ્થાનકે કહેવાઓ એટલે જે કંઈ કહે તે નાની બહેને સાંભળી લેવું જ રહ્યું. એ સામે પ્રતિવાદ નજ થાય. બાકી તમારા વેણ મારી વર્તણુંકને લગારે બંધ બેસતા નથીજ. મેં મેહુ કર્યું જ નથી. સરઘસનો કાર્યક્રમ તમોએ જ નક્કી કર્યો હતો. આગમન પૂર્વની અને પછીની મારી રામકહાણી સાંભળતાં જ તેમને જણાશે કે જે કંઇ વિલંબ થયો છે તે સકારણ છે.
વહાલી સ્વસા, મારી મજાકથી ખિજાઈશ નહીં. વડિલો તે વિદાય થઈ ગયા. પરસ્પરની હૂંફમાં આપણ બે ભાડુંઓ રહ્યા છીએ. એ પણ જાણે દૈવને રુચતું ન હોય, એમ અનુમનાય છે. ત્યારા મેળાપ પછી તે એ દૈવનો પણ સામને હું કરવાને. હા, હે મને વડિલ તરીકે સ્વીકાર્યો છે તો એમાં પીછે હઠ ન કરતી. આ ભાઈ ભાડુંને સ્થા પાડનાર કેણ છે તે હું જોઈ લઈશ.
એકજ પિતાનાં આપણે સંતાને. તમે ભાઈ અને હું બહેન, તમે વડિલ એમાં પણ મીનમેખ નહિ. શા સારૂ દેવને દેષ દેવો? આજે મળ્યાં એમાં જ આનંદ માનીએ.
વસુમતીની મીઠી વાણીમાં ભાભીઓનો સૂર પૂરાયો. સૌ હસતાં– બોલતાં આવશ્યક કાર્યોથી પરવારી રસવતી ગૃહમાં પહોંચ્યાં. જમી પરવારી વાર્તાલાપમાં ગુંથાયાં.
કાળની કરામતને તાગ નજ જડે. વિરલા એવા જ્ઞાની સરના હાથેજ એ ઊકલી શકે. પૂર્વ ભવોનાં વેર-ઝેર કેવાં દ જન્માવે છે!
પવિત્ર પ્રેમી દંપતીને પુત્રને સામે રાખી બેસવાને યોગ જ ન સાંપડયો ! પદ્માવતીનું કાર્ય તો જન્મ દેવામાં જ પૂર્ણતાને પામ્યું ! દધિવાહને રાજ્યસન દઈ પૂર્ણાહુતિ કરી.
ધારિણી અને વસુમતીના સહવાસમાં દલિવાહન ભૂપે આ મહેલમાં ડાં વર્ષો વીતાવ્યાં અને આશા હિંચોળે હિંચ્યા. ત્યાં રાણીનું મૃલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com