________________
સતી શિમણું ચંદનબાળા ઉખેડી નાંખવાનો પાકે નિર્ધાર કરેલો છે. એટલે મને પૂર્વને એ ભાવ રહ્યો નથી-નાયક ! તમે જરૂર નિમિત્ત ભૂતબન્યા છે છતાં વીતરાગ પ્રભુના ઉપદેશથી મને સમજાયું છે કે “સાચા કયા-ખરા ગુન્હગાર તો આત્માના પિતાનાં કર્મો જ છે. વિશ્વની જે કંઈ રોજબરોજ વિચિત્રતાઓ નજરે ચઢે છે એ સર્વ આઠ પ્રકારનાં કર્મોને જ આભારી છે. સમજુ આત્મા એ વેળા સમભાવ દશામાં રહી એ ખપાવે છે જ્યારે પ્રાકૃતજનો એ કાળે હાયવોય અને વેરવિધ જન્માવી, એમાં નવાનો ઉમેરો કરે છે. ક્રોધ, માન, માયા અને લેપ કષાયો એમાં એવી જમાવટ કરે છે કે લગભગ ટોચે આવેલ નાવ પુનઃ ભર દરિયે ધકેલાય છે. તેથી તે કપાય એટલે જ સંસાર; જ્ઞાની ભગવંતે કહ્યો છે, અને વષા વિટ ફેવરિ અર્થાત સર્વથા કષાયને ય એટલે જ મુક્ત દશ એવું તેમનું ટંકશાળી વચન છે. અહીં બેઠેલા સર્વને મારી સૂચના છે કે આ વાત બરાબર અંતરમાં કાતરી રાખજે. જેમ બને તેમ કષાય એાછા કરી, એ ચેકડીને નિર્મૂળ કરવાનો યત્ન કરજો અને ઉદયકાળે સમતા યાને સમભાવ જેવા ગુણને જરા પણ વિલે ન મૂકશે.
નાયક ! મનમાં રહ્યો સહ્ય શંસય કહાડી નાંખો. લક્ષ્મી હોય તે સન્માર્ગે એને વ્યય કરી જી નનું નવું પાનું ઉઘાડે.
ગુદેવ! મેં વસુમતીનો વિક્રય કરી લાખ સેનિયા મેળવ્યા અને આશા રાખેલી કે અહીંથી અજાણ્યા પ્રદેશમાં જઈ એ દ્વારા સુખેથી સંસારના વિલાસ માણીશ. પણ નસીબ ચાર ડગલાં આગળ આવ્યું. માગે બે સારા દેખાવની રમણીઓને યોગ પણ થયા. એમની સાથેના સહવાસથી મન નવનવાં સોણલાં સેવવા પણ લાગી ગયું. ત્યાં અચાનક દેહનો વ્યાધિ ઉપન્યો. એની પીડા વધતી ગઈ. રાજ જેમના -સુખ સારૂ હું મારું તન-મન અને ધન કુરબાન કરતો હતો એ રમShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com