________________
સતી શિરામણી ચંદનબાળા
નિર્પ્રથામાં કેશી મુનિરાજ આગેવાન હતા. ચાર મહાવ્રત જેવા કઠિન વ્રતને ધારણ કરવાવાળા તેમના શિષ્ય સાધુએ અને સાધ્વીએ– ચારિત્ર પાલનમાં ઊઁચ કક્ષાએ પહોંચેલા હતા. એમના વન સામે કઇ આંગલી ચીંધી શકતું નહીં. આમ છતાં એમના ધર્માં સાંસારિક વિશ્વાસેા તરફ ઉપેક્ષા દક અને આત્મ કલ્યાણ પ્રતિ ઝોક વાળા હેાવાથી પ્રાકૃત જન સમૂહમાં ઝાઝું આકણુ જમાવતા નહીં. અહિંસા તે જ પાયા રૂપ માનનારા અને વીતરાગ દશા પ્રાપ્ત કરવાના ધ્યેયવાળા શ્રમણા સંખ્યાની ભાંજગડમાં પડયા વિના, તીર્થંકર શ્રી પાશ્વનાથ ભગવાન પ્રણીત ધર્મ સંભળાવતા; પરિહા તે ઉપસર્ગો સહન કરતા વિચરતા અને પેાતાના ધ્યેયમાં નિશ્ચળ રહી, શક્તિ અનુસાર શાસન
પ્રભાવના કરતા હતા.
૨૨
ખુદ્દ ભગવાન શાયમુનિના પંથમાં નિગ્રંથાના મા` જેવી નહેાતી કડકાઇ, અને નહાતા એવા તપદ્વારા દેહ દમન. જનસમૂહમાં એમની જય શરૂઆતમાં જોરશેારથી ખેલાતી હતી.
વેદાંતી અને વળ ક્રિયા કાંડી ભૂદેવાનાં મનમાં ધમ ને નામે ચાલતા જુદા જુદા ઇજારાથી અને જીવીના રસની લેાલુપતાથી દયા જેવા ઉમદા ગુણને મશીને કૂચડો લગાવી ઊભા કરેલા વિવિધ પ્રકારના યજ્ઞ-યાગાથી લાક સમૂહ ધીમે ધીમે પરાંમ્મુખ થવા માંડયે। હતા. રાજ દરબારમાં લાગવગના કારણે તેમજ દ્વિજ સમૂહમાં વિદ્વાનેાની સંખ્યા સવિશેષ હાવાથી યજ્ઞના નામે પશુઓની હિંસાના તાંડવ તા ચાલુ જ હતાં. સંસારી જતાના સારા માઠા અવસરેામાં દાન. પુન્યના નામે તેમનાં લાગા એછા નહેાતા. અજ્ઞાનતા શ્રાપ રૂપ છે એ નીતિકારનું કથન ખાટુ' નથી જ. ઉપર કહ્યું તેમ આ ભૂદેવાની જન સમાજ પર લાગવગ મધ્યાન્હે પહોંચી હતી, તેઓના મુખના શબ્દ એજ કાયદે ગણાતે. મેટા મેટા રજવાડા પણ તેમની આજ્ઞા સામે આંગળી ચીંધી શકતા નહિ. બ્રાહ્મણ ગુનેગાર હોય તે પણ નામની શિક્ષાથી છૂટી જતા જ્યારે વૈશ્ય કે શૂદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com