________________
૨૨૦
સતી શિરામણી ચંદનબાળા
ગામમાંથી એમને તાત્કાલિક શુશ્રુષારૂપી સહાય ન મળી હેાત તે એ
મવા ન પામત.
વસુમતી–સાધ્વી માતાની એ એળખાણમાં હું એક વધુ મકા મેરવું છું. તે કૌશામ્બીપતિના એક કાળે સૈન્ય નાયક હતા. ચંપાપરના અચાનક હલ્લામાં એમણે જ માતુશ્રી ધારિણી અને મને ઉઠાવેલા. ગમે તે કારણે તેમની ઇચ્છા ધારિણી માતાને પેાતાની પત્નિ મનાવવાની થયેલી. એ ખર લાવવા સારૂ જાતે કષ્ટ વેઠી અમને એ સુખપૂર્ણાંક લઇ ગયેલા. વિનવણી કરવામાં કચાશ નહેાતી રાખી. પશુ પતિવ્રતાપણામાં જરા સરખા ડાધા લાગવા દે એ વભાવ માતાનેા હતેા જ નહીં. એટલે તેમના મનામણાં નિષ્ફળ ગયાં. જે સમજાવટથી ન મન્યું તે ભયથી કરવાના ઉદ્ગાર આ ભાઇ જ્યાં મુખ બહાર કાઢે છે ત્યાં ! શિયળવ્રતના રક્ષણ અર્થે માતાએ આપધાત નેાતાઁ.
બનનાર બની ગયું. સતીની વીતા આગળ આ નાયકની ક્ષાત્રવૃત્તિ કારગત ન નીવડી. સાંસાર માંડવાની વૃત્તિ નામશેષ થઇ ગષ્ટ. તરત જ મને પુત્રી તરિકે સંમેાધી. ધીરજ આપી અને ધનના લેાભે ગમે તેના હાથમાં ન જવા દેતાં ધનાવહ શેઠ જેવા પવિત્ર ગૃહસ્થને વેચી. એ દિનથી મારું નામ ચંદ્રના પડયું. જનતાની ભે એ જ વધુ વર્સી ગયું. માતાના જીવનને! દીપ મુઝાવનાર અને પરકાયા પ્રતિ માઠી નજરે જોનાર જરૂર એ ગુનેગાર છે. એ વાત સમજીને જ એમણે પેાતાની માતૃભૂમિને છેલ્લા રામરામ કર્યો છે. ક્રમે જેને માર માર્યો છે એના દેાષ કાઢવા કરતાં હું તે। ગુણગ્રાહી દૃષ્ટિથી એક જ વાત યાદ રાખી રહી છું. –ધનાવહ શેઠ જેવાના પવિત્ર હાથમાં સોંપાઈ ન હેાત તે મારૂં શું થાત ? મારા જીવનમાં ત્યાર પછી જે કંઇ પ્રગતિ થઇ છે અને જે જીવન જીવવાની મારી અભિલાષા વર્તી રહી છે એમાં મુખ્ય ભાગ ભજવનાર એ નાયક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com