________________
શ્રમણ જીવનની સુવાસ
૨૧
મારા ઉપકારી છે. ભાઇ કરકડૂતે એમની પૂ` કરણી ભૂલી જવા મારી વિત’તી છે, કેમકે મેં તેમની સાથેની વાતમાંથી જાણી લીધું હતું કે ધારિણીમાના આપધાતમાં નિમિત્તભૂન બનનાર પ્રત્યે ખુદ પિતાશ્રીને અપાર ગુસ્સે ઊપજ્યા હતા અને ગુનેગાર હાથ આવે તેા એને જીવતા ન છોડવા એવું પણ તેમણે લીધેલું. તેઓ પ્રતિ થતાં પિતાના વચનને પૂરું કરવાની જવાબદારી ક્ષત્રિય સંતાનના વારસામાં સહજ ઊતરે તેથી મારે આ પ્રાના કરવી પડી છે.
આ રીતે એક ભૂલાઇ ગયેલા બનાવ પરને પડદો ઊંચક્રાતાં સૌની નજર નાયકના ચહેરા પ્રતિ ખેચાઇ.
એનુ મુખ રારમથી ફીકું પડયું. નાડીમાં ક્ષાત્રતેજની ઝમક હેાવાથી તે ગુરુદેવની સામે આવી, પેાતાનું શિર નમાવી, આ વચને કહેવા લાગ્યા—
કુંવરી વસુમતી ભલે મને ઉપકારો લેખે પણ ચ પાપતિના સુખી ઘર સંસારમાં આગનેા તણખા ચાંપનાર, ગુનેગાર હું જ છું. સ્વાર્થ વશ અને મેહિવળ થઇ મેં ધમ નીતિ વિરૂદ્ધનું નિદ્ય પગલું ભર્યું છે. આ ભગવતી મૈયાના પ્રતાપે મને પુનર્જીવન પ્રાપ્ત થયું. છે. એટલે એમના જીવનની સુવાસથી મારા હૃદયમાં એ કાળે હતી એવી કાળાસ જોકે નથી રહી, અને મારા એ નીચ નૃત્યના મને પશ્ચાતાપ તે! અહીં આવ્યા પૂર્વે જ થઇ ચૂકયેા છે, છતાં રાજવી જે શિક્ષા ફરમાવશે તે હુ હસતે મુખડે વધાવી લેવા, તૈયાર છું. એ પૂર્વે મારી એકજ યાચના છે અને તે એટલીજ – માપ સૌ મને મારા એ દુષ્કૃત્યની ક્ષમા આપે.
ગુરૂદેવનાયક ! સ્વસ્થ થાવ. માનવ માત્ર ભૂલને પાત્ર છે. જ્યારથી હું દધિવાહન ગ્રૂપ મટી ભગવાન પુરૂષાદાની પાર્શ્વજીનના શાસનમાં પ્રજિત બન્યા ત્યારથી મેં સંસારના સર્વ અંધતાને તિલાંજલિ આપી દીધી છે. ભવ ભ્રમણુના મુખ્ય કારણ સમા રાગ દ્વેષને જડમૂળથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com