________________
શ્રમણ જીવનની સુવાસ
૨૩
ણીએ મને શાંત્વન આપવાને બદલે એક રાતના પાછલા પહારે કાંટાળી ઝાડીમાં પડેલી દઇ, મારી માલમત્તા સાથે પલાયન થ! ગઇ. કાં સુધી તે હું કેભાન દશામાં પડયા રહ્યો. આ ભગવતીએ જ મારા ઉદ્ધાર કર્યાં. ધીરે ધીરે હું સાો થવા લાગ્યા. મને આપધાત પૂર્વે દેવી ધારિણીએ ઉચ્ચારેલા વચનેા યાદ આવ્યા– ધ એક જ તારહાર *. નીતિ વિનાનું જીવન અાગળના આંચળ જેવું નકામું છે. પ્રેમ સાચા ત્યારે જ કહી શકાય કે જેની પાછળ નથી હેતે ક" સ્વાર્થ કે નથી àાતી કામ વિષ્ફળતા-પવિત્ર પ્રેમ ા માનવને દેવ બનાવે છે; ડૂબાડતા નથી પણ તારે છે. મારામાં રહેલાં ગુણાનું આકર્ષીણુ હાય અને કૂવા કાંઠેના પ્રથમ મેળાપથી સ્નેહના અંકુર ઉદ્ભવ્યા હોય તેા, હું ત્હને મારા અધુ તરીકે સ્વીકારવા તૈયાર છું. સતી નારી પે।તાનું શિયલવ્રત પ્રાણ કુરબાન કરીને પણ સાચવશે. એ ધર્મ એના જીવનના સર્વ સ્વરૂપ છે. એમાં જરાપણ ખામી આવી કે સર્વનાશ થાય જ.
17
ગુરૂદેવ ! એ કાળે તા એ દેવીનાં વચના ન સમજી શકયા પણ આજે એનુ રહસ્ય ખરાબર સમજાયું છે. ગેાળ–ખેાળ વચ્ચેના ભેદ અથવા તે। કંચન કથીર વચ્ચેનું અંતર મને સમજાયું છે, મારી એ ગિનીએ મરણની ભેટ કરી મને આખરી અવસ્થામાં પક્ષાતાપના પાવક ભેટ ધર્યાં છે. એ બહેનની બીજી મેાટી અેને મારા કલુષિત જીવનમાં સાચી સુવાસ ભરી દીધી છે. ઉભય અેનાના સહવાસથી મારૂં જીવન પાછળના અંતિમ નિામાં સાચે જ નવપલ્લવિત થયું છે.
પદ્માવતી સાધ્વી–કરાજના તમાશા અજબ પ્રકારના છે. જ્ઞાની ભગવંતના નેત્રો સિવાય એની ખરી માહિતી લાભી શકાતી નથી. એટલે જ સંત સમાગમ આવશ્યક મનાયા છે.
ગુરૂદેવ ોલ્યા-કમરાજની ચાપાટના યથા અકાડા તે વળ નાનીજ ખેડી શકે. છતાં જાગૃત માત્મા, નાન–દર્શનના ઉપયાગમાં પ્રગતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com