________________
૨૦૬
સતી શિરામણું ચંદનબાળા પ્રભુને હરાવવા ટાણે જે સેનયાની વૃષ્ટિ થઈ એ દ્રવ્ય અનામત પડયું છે. એમાંથી જ સંસાર ત્યાગની વિધિ થવાની છે. મહાત્માનું ટંકશાળી વચન છે.
જ્યેષ્ઠ ભ્રાતા ! બીજી પણ એક વાત ધ્યાન બહાર કરવા જેવી નથી. જનેતાના ઉપકારનો બદલે જેમ નથી વળી શકતો તેમ પાલક માતાપિતાના ઉપકાર ઓછા નથી. એ વિચારણામાં આપણે ભાઈ હેન સરખાં ઊતરીએ તેમ છીએ.
રાજવી કરકંડૂના વર્તમાન ઐશ્વર્યમાં, સ્મશાન ભૂમિવાસી ચંડાળ દંપતીનો ફાળો નાનો સૂનો નથી. એ જ ધોરણે તમારી સામે વાત કરી રહેલ ચંદનાના ઘડતરમાં કૌશામ્બીના ધનાવહ શેઠ જ મુખ્ય છે. લીલામના બજારમાં કુદરત કરામત કરી, એ મહાશયને ખેંચી ન લાવી હતી તો આજે હું ક્યાં હોત? અરે તમારાં વચનને વેદ વાક્ય ગણી, એ વૃદ્ધોએ પોતાનો વંશ ઉતાર વાસ ન તો હોત જે બન્યું તે બનત કે? મૂલા માતાએ જે ભાગ ભજવ્યો તે ન ભજવાય હેત તો શ્રી મહાવીરના પાત્રમાં મારે આહાર, અભિગ્રહની પૂર્તિ રૂપે સંભવતે કે? “વિધિવ વણિી ” અથવા તો “વિઘરેવ તાનિ ઘટયતિ, શનિ પુમાવ ચિતયાત” જેવા સૂત્રો યથાર્થ છે.
વડિલ ! મારી વિનવણી છે કે એ બધી મથામણ તમે જતી કરે. મને સુખી કરવામાં–આનંદ પમાડવામાં અને સંસારી માનવી કરી શકે એવું સર્વ કંઈ કરવામાં તમે કંઇ જ કચાશ રાખી નથી. મારી ભાભીઓએ તે નણદી પાછળ ગાંડપણ નેતયું છે. આ બહેનના અંતરના આશિર્વાદ છે કે તમો નિર્વિને રાજય લક્ષ્મી ભગવો અને એ વંશ ઉતાર વિસ્તાર પામો. જોડે બહેનના રક્ષાબંધન જેવી એક વાત યાદ આપું કે-જ્યારે પણ કુદરતને સંત, ચક્ષુ સામે જુવો અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com