________________
સતી શિરેામણી ચંદનબાળા
મારી એ વ્હાલસાયી મા એ વાત કાને ધરી. આજે અપાર પછી તેઓ મને પેાતાની સાથે ગુરૂદેવ પાસે તેડી જવાના છે. એ વિચારથી મારૂં હૃદય સાચેજ પુલિકત બની ગયું. નિશાના ઓળા ઊતરતાં મારી આ મઢુલીમાં હું ખાટલે પડયા અને નિદ્રા પણ મધુરી આવી. સૂતાં સૂતાં વિચાર પણ કરેલા કે પ્રાત ઃ કાળે વહેલા ઊઠી ઝટપટ પરવારવું અને મયા હા પાડે તા અપેાર પછી જવા કરતાં સવારેજ તેમની સાથે ટેકરી પર પગ માંડવા.
૨૧૨
"
આમાં “ ભગવતી મુખ્ય દશ નથી ટેવાયલ હુ કલ્પના પણ કર્યાંથી કરૂં ?
"
નાજ સ્વપ્ન સેવનાર અને રાજ એમના આ નિર્જન પ્રદેશમાં અન્યનાં આગમનની
રાજકુમારી ! અજાચેખી, આભાપણું અને ઉત્તર દેવામાં વિસંવાદિતા ના કારણે રૂપ મેં વગર પૂછે કહી બતાવેલી મારી . રામ કહાણી છે. હવે વિલંબનુ કંઇ પ્રયેાજન નથી. આ સેવકને જે કાંઇ ક્રમાવવાનું હોય તે સુખેથી ફરમાવેા.
મૈયાના પાપકારે જેને નવજીવન આપ્યું છે એ ગમે તેવું કામ કરવાને મુદા તત્પર જ છે. અન્ય માટે યથા શક્તિ ઘસાઈ છૂટવું એ જ જીવનની લ્હાણ છે. એમાં જ માનવતા છે. નીતિકારા પાપકાર - વૃત્તિને સંત પુરૂષાની સંપત્તિ' કહે છે એ ખાટું નથી જ.
6
નાયક ! તમારી રામકહાણીમાંથી અમારા પ્રવાસ સફળ થવાના ભણકારા મને સંભળાઇ રહ્યા છે. મારી અજાયેખી તમારા ‘ ભગવતી’ ને ઉદ્દેશી કહાડેલા ઉત્તરમાં નથી સમાપ્ત, પણ તમે। મને ઓળખી શકતા નથી એમાં છે.
જ
· નાયક 'ના ઉચ્ચાર સાથે જ પેલી વ્યક્તિના મનેપ્રદેશમાં પૂર્વજીવનના બનાવા ખડા થઇ ગયા. નાયકનું સંમેાધન કરનાર કુંવરીના ચહેરા પ્રતિ એકી કરશે એ આંખા માંડી રહ્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com