SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ સતી શિરેામણી ચંદનબાળા મારી એ વ્હાલસાયી મા એ વાત કાને ધરી. આજે અપાર પછી તેઓ મને પેાતાની સાથે ગુરૂદેવ પાસે તેડી જવાના છે. એ વિચારથી મારૂં હૃદય સાચેજ પુલિકત બની ગયું. નિશાના ઓળા ઊતરતાં મારી આ મઢુલીમાં હું ખાટલે પડયા અને નિદ્રા પણ મધુરી આવી. સૂતાં સૂતાં વિચાર પણ કરેલા કે પ્રાત ઃ કાળે વહેલા ઊઠી ઝટપટ પરવારવું અને મયા હા પાડે તા અપેાર પછી જવા કરતાં સવારેજ તેમની સાથે ટેકરી પર પગ માંડવા. ૨૧૨ " આમાં “ ભગવતી મુખ્ય દશ નથી ટેવાયલ હુ કલ્પના પણ કર્યાંથી કરૂં ? " નાજ સ્વપ્ન સેવનાર અને રાજ એમના આ નિર્જન પ્રદેશમાં અન્યનાં આગમનની રાજકુમારી ! અજાચેખી, આભાપણું અને ઉત્તર દેવામાં વિસંવાદિતા ના કારણે રૂપ મેં વગર પૂછે કહી બતાવેલી મારી . રામ કહાણી છે. હવે વિલંબનુ કંઇ પ્રયેાજન નથી. આ સેવકને જે કાંઇ ક્રમાવવાનું હોય તે સુખેથી ફરમાવેા. મૈયાના પાપકારે જેને નવજીવન આપ્યું છે એ ગમે તેવું કામ કરવાને મુદા તત્પર જ છે. અન્ય માટે યથા શક્તિ ઘસાઈ છૂટવું એ જ જીવનની લ્હાણ છે. એમાં જ માનવતા છે. નીતિકારા પાપકાર - વૃત્તિને સંત પુરૂષાની સંપત્તિ' કહે છે એ ખાટું નથી જ. 6 નાયક ! તમારી રામકહાણીમાંથી અમારા પ્રવાસ સફળ થવાના ભણકારા મને સંભળાઇ રહ્યા છે. મારી અજાયેખી તમારા ‘ ભગવતી’ ને ઉદ્દેશી કહાડેલા ઉત્તરમાં નથી સમાપ્ત, પણ તમે। મને ઓળખી શકતા નથી એમાં છે. જ · નાયક 'ના ઉચ્ચાર સાથે જ પેલી વ્યક્તિના મનેપ્રદેશમાં પૂર્વજીવનના બનાવા ખડા થઇ ગયા. નાયકનું સંમેાધન કરનાર કુંવરીના ચહેરા પ્રતિ એકી કરશે એ આંખા માંડી રહ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy