________________
પ્રકરણ ૨૧ મું શમણ જીવનની સુવાસ
ભગિની ! તારા સમાચારને આધારે આપણે આ સ્થાનમાં આવી તે ચૂકહ્યા પણ આપણું હેતુને સિદ્ધ કરે તેવાં કંઈ ચિન્હ જણાતાં નથી !
કલિંગ દેશ લગભગ આપણે વીંધી આવ્યા. “તેષાલી” તરિકે ઓળખાતા નગરને પાછળ મૂક્યું. સામે દેખાય છે એ ઓરિસા યાને
ઢિયા પ્રાંત-પેલી પર્વતમાળા જણાય છે એ ખંડગિરિ અને ઉદયગિરિની ફરતી નાની મોટી ટેકરીઓમાં જ તે સૂચવેલ કુમારી પર્વત હોવો જોઈએ. આમ છતાં આશ્ચર્યની વાત તો એ જ છે કે આ તરફની વસતીમાં ભકિતા સિવાય અને સામાન્ય ખેતી પરના ગુજારા સિવાય ખાસ મહત્વના ઉદ્યોગ જણાતા નથી અને નથી જાણતી વહેવાર પટુતા.
મોટાભાઈ ! ભકિક જીવન જીવવું સહેલું નથી. વળી સ્વબળ પર મુસ્તાક રહી, પરિશ્રમથી આજીવિકા ચલાવવી એ તે પુજાઈનું લક્ષણ છે. જેમ કાવાદાવા ઓછા તેમ કર્મબંધન પણ ઓછું જ ને ! અને
છે જેમાં નાની મોટી રકમ એ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com