________________
ચમત્કારની પરંપરા
૧૮૧
નીકળ્યા. પુત્ર કરકંડૂએ થોડો સમય થાંભી જવા આગ્રહ કરવામાં કચાશ નહોતી રાખી. પ્રધાનજી અને યશપાળે તે ખેાળા પાથર્યા • હતા. રાજરત્ન સુદર્શન શેઠે ભાર મૂકી કહ્યું હતું કે-“હું શ્રમણ મહાવીર દેવ સંધ સ્થાપન કરે એની વાટ જોઈ રહ્યો છું. આપણા ઉભય તેઓશ્રી પાસે સાથે જ સંયમ સ્વીકાર્યું.'
પણ જેના અંતરના તાર ઝણઝણી ઊઠયા હોય તે ભે કયાંથી? અંતરમાં એક જ નાદ ઊઠતો કે
“હમયી પદ્માતે કલ્યાણ પથની પથિક બની ચૂકી. હવે તું શા કારણે ભે? કેની રાહ જુએ છે? ખભે પણ રાજ્ય ભાર ઉપાડી શકે તેવો સમર્થ મળી ગયો. સત્વર ચાલી નીકળ. યાદ કર કાળ મતંગજ કરે કેળિયો’ એ વાક્ય. તે તુખારને ચાબુકનો માર ન હોય, માત્ર એવું હલન જ બસ છે. સાચા પ્રેમીને પ્રેસીને ઈશારે હતો અને પોતે સ્વજન મળતાં થોભી ન હતી. એ આચરણ હતી. * કમ્મ શૂરા, ધમે શરા' એ ટંકશાળી વચન આવા વીરલાઓને જ શોભે છે. ભગવી જાણે અને જોગવી પણ જાણે.
સાહિત્ય સાગરમાં આ પ્રકારના દષ્ટાંતરૂપ મેતીઓ કેટલાંયે ભર્યો છે. અરિષ્ટ નેમીશ્વરના કૈવલય સમાચાર કર્ણપટ પર અથડાતાં જ દિવ્ય પ્રેમી રાજેનતી ઘડીભર થોભી હતી ખરી?
વિધાતાએ પણ ભારે કરી. ભૂપ દધિવાહન આગાર ત્યજી ગયાના ત્રીજે દિન સમાચાર મલ્યા કે ધારિણુની પુત્રી વસુમતી તે કોશા
ખીમાં છે. ધનાવહ નામા શેઠને ત્યાં એ રહે છે અને નામ ચંદનબાળા પડયું છે.
દુઃખ અને સુખ પોતાની પરંપરા લઈને આવે છે એ સાચું છે. ચમત્કાર પર ચમત્કાર જેવા બનાવો બની ગયા. - પાકા પાયે વાત આવી કે-શ્રમણ મહાવીર દેવનું પારણું ચંદનબાળાના હાથે જ થયું. સેનયાની વૃષ્ટિ થઈ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com