________________
૧૯૪
સતી શિરામણું ચંદનબાળા કંડૂ એ પાંચે એવા પ્રભાવશાળી આત્માઓ છે કે જેમનાં જીવન વર્ષો સુધી આમ જનસમૂહને પ્રેરણાદાયી નિવડવાનાં.
ચંદનબાળા, મારા શાસનની પ્રથમા સાધ્વીજી નહીં, પણ મુખ્ય પ્રવર્તિની બનવાની. નાની છતાં જ્ઞાન ગરિમામાં વધી જઈ, મોખરે રહેવાની. અરે હારા માટે પણ ઉપકારી થવાની.
સમજણ રૂપે મુદ્દાની વાત કહી સંત તે સીધાવી ગયા. શેઠની રજા મેળવી માસીના પુત્રી ચંદનાને થોડા તિ માટે પિતાને ત્યાં તેડી ગયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com