________________
કમળ સમ નિર્લેપ
૧૯૯ પુત્ર કરકંડૂને ચંપાનું રાજ્ય સેપ્યું છે. મારા એ વડિલ બ્રાતા કરતૂને હું કૌશામ્બીમાં છું એવા સમાચાર મળવાથી તેમના તરફથી મને ત્યાં તેડી જવા સારૂ યશપાળ આદિ અધિકારી વર્ગ આવનાર છે. મને પણ હારા માદરે વતન રૂ૫ અંગદેશને જવાના કેડ છે. ખાસ સ્નેહી વર્ગમાં ગુરૂ સ્થાન કર્યું કે વડિલ તરિકે ઓળખાવું તે મારા એ મોટાભાઈ કરકને મળવાની, અરે એ ભાંડ સાથે વાત કરવાની– અભિલ વષા પણ છે જ. પાલક પિતા એવા ધનાવહ શેઠની સરભરા તમારા કે મારા વિના સાચવે તેવું ઘરમાં કોણ છે ?
આ પરિસ્થિતિને ખ્યાલ કરી, જાણે કંઇ જ બન્યું નથી એમ માની લઈ, સત્વરે અહીંથી ઊપડવાની તૈયારી કરે.
ચંદનાની મીઠી વાણીએ જાદુઈ અસર કરી. મૂલામાં પોતાના અપરાધ અંગે જે નબળા એ ઘર કર્યું હતું એ લગભગ નાશ પામી ગઈ. પાછા ફરવાનો અને એમ કરવા જતાં દેરંગી દુનિયા તરફથી જે ચીંધામણ થાય તે શાંતિથી વેઠી લેવાનો નિશ્ચય કર્યો. મા-દીકરીએ પરવારી, રથને કૌશામ્બી તરફ હંકાવી મેલ્યો.
હાટ, ચૌટુ અને ચેક વટાવી રથ આવાસ નજીક આવી પહોંચ્યો. એ દરમિઆન જનતા તરફથી અંગુલિ દર્શનના પ્રસંગે નહેતા આવ્યા એમ તો ન જ કહેવાય; પણ ચંદનાને મૂળા સાથે હસ્તા મુખડે વાત
કરતી નિહાળી, સૌ કોઈ મસ્તક મૂંડનવાળા બનાવને વીસરી જતું અને વસુમતીની ભારેભાર પ્રશંસા કરતું.
ધનાવહ શેઠના આવાસમાં શેડો દિનમાં જ તંત્ર પૂર્વવત ચાલવા માંડયું, ત્યાં તે વસુમતીના ચંપાતિ પ્રયાણની ઘટિકા આવી ગઈ. શેઠદંપતીને ચંદનાને વિરહ વેઠવો છે કે ભારી હતા છતાં આ વાતને
લાય તેમ ન હોવાથી દુઃખભર હદયે તેણીને વિદાય આપી અને ભાર મૂકીને કહ્યું કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
કરવત ચાલવા
અતિ પ્રયાણની
ને ચંદનાને વિરલ