________________
કૌશામ્બીમાં ભગવાન
(૧૮૯
ડોશી ! રડામાંથી ખાંડવાને પેલા દસ્તે લાવે તો! . [, જ્યાં દસ્તો હાથમાં આવ્યો કે ઝટ એારડા પર મારેલા તાળા પર એ એવા જોરથી ધબકાર્યો કે એના ત્રીજા ઘાયે તાળાનાં બે ફડીઆં જુદાં થઈ ગયાં. સાંકળ ઉઘાડી ઓરડે ખુલે કરતાં જ ધનાવહ શેકથી બેલી જવાયું.
અરરર! દીકરી, તારી આ દશા ! અને એ કરનાર મારી પત્ની ! એનામાં અસૂયા કે વહેમનું ભૂત ભરાઈ બેઠેલું દેખાય છે. તે વિના આવું સાહસ એ વૈશ્ય નારી ન કરી નાંખે ! એ પાછળ સત્યને અંશ હોત તો શા સારુ ભાગી જાત ! એ હીન હૃદયાનું મુખ જેવા હું ઈચ્છતો નથી!
કમલાડોશી ! મારી પુષ્પથી પણ કમળ એવી આ બાળાના શિરે આવું સંકટ ઉતારનાર એ નારીને ઘરમાં પગ મૂકવા દેશે નહિ.
બાપુ ! આગમાં આવી ગમે તેવી આજ્ઞા આપવી આપને ન શોભે. એ તે નિમિત્ત માત્ર છે. સાચા દેષભાગી તે મારા પૂર્વનાં કર્મોજ છે. એમના વહેમને હું ટાળીશ, ને આ ઘરમાં તેમના વિના હું ઘડીભર ન રહી શકું માટે પાછા બોલાવી આણીશ.
જવાદો એ વાત. ડોશી, કંઈ રાંધેલો ખોરાક હોય તો તમે લાવે, મારી આ દીકરીના પેટના ખાડાને સૌ પ્રથમ પૂરવાની જરૂર છે. તેને ઉંબરા આગળ બેસાડી બેડીઓ તેડાવવા સારૂ હું લુહારને બોલાવવા જઉં છું. - ઘરમાં ડેશી એકલા હોવાથી અને શેઠનું આવવાનું નિશ્ચિત ન હેવાથી રસોઇઘરમ સાતડે ત જેવી દશા હતી. અશ્વપાલકે ઘોડા સારૂ અડદ બાફેલા હતા એમાંથા રી ખપ પૂરતા એક સુપડામાં લાવી,
જ્યાં એ સુપડું ચંદનના હાથમાં મૂકે છે ત્યાં તેણીને ચંદનાને) સહજ વિચાર સૂર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com