________________
સમરભૂમિ ઉપર ચમત્કાર !
૧૬૫
મે એ સામે મળવા પાકાર્યોં અને ભુજાના બળે દેખાડી આપ્યું કે ધરતીને! ભાતા હરકાઇ પરાક્રમી થઇ શકે છે. એમાં વર્ણ ભેદને આડા આવવાનું જરાપણ કારણ નથી. ઊઁચ નીયની ગણુના જન્મ આશ્રિત નથી પણ કમ આશ્રિત છે. પવિત્ર આચરણવાળા ઊંચ ગણાય અને અધમ કમ કરનારા નીચ લેખાય. એક દ્વિજને મેં વચન આપેલ, તેના પાલન અર્થે જ મારે આ યુદ્ધને નેતરવું પડયુ છે. પેલાને અ'ગદેશમાં ગામ જોઇએ, એ સારૂ ચ પાપતિને મે રૂક્કો પાડવી, એ આપવા તેમજ એના બદલા તરીકે જે કહે તે આપવા ઇચ્છા દર્શાવી.
જવાબ મળ્યો- હારા જેવા ને હું રાજા તરીકે સ્વીકારતા જ નથી. રાજ્ય પર અધિકાર હારા નથી પણ પેલા દ્વિજને છે. ’
પૂજ્ય આર્યાં ! મને કહેશેા કે વચન પાલન માટે મેં જે કર્યું એમાં કયાંયે અધમ –અનીતિ છે ! અક્સાસ તે। એ થાય છે કે ધર્મનીતિ પાલનને દાવા કરનારા તરફથી એ સામે ધ્રુવે અસભ્યતાથી ઉત્તર અપાય છે ! ચંડાળને ત્યાં જન્મ એટલે એ માનવની ક્રાર્ટિમાંથી ઊતરી ગયા ! આવી હડધૂત દશા તે। કૂતરા-બિલાડાની પણ નથી કરવામાં આવતી ! સમાજના આ ખાટા બધતા સામે મે લડી લેવાને નિશ્ચય કર્યો છે. ચંડાળ તનુ જ પણ વચન પાલન અર્થે પ્રાણ કુરબાન કરી શકે છે એ જગતને દેખાડવું છે. માણુસાઇ જેવી ચીજ નીચ ગણાતા વર્ગોમાં પણ છે એ બતાવવું છે તેથી જ હું મારા નિશ્ચયમાંથી ચળનાર નથી.
વિનય સાચવવા એ ધમ જરૂર; સામેનું પાત્ર પણ જોવું જોઈએ ને ! અંગદેશના સ્વામીના વિશાલ પ્રદેશ આગળ મારૂ રાજ્ય તેા એકાદા નાનકડા ટાપુ જેવું લેખાય. વળી એ ભ્રુપ મારા વિડલ પદેશાત્રે એમાં પણ ના નહીં; છતાં એવા ગિરૂઆ પાસે ભાષાની મીઠાશની આશા તે હું રાખું ને ! ગમે તેવા વેણા આગળ નમતાં જવું એ તે પામરતા ગણાય. એવા જીવનનેા હું પડછાયા પણ ન લઉં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com