________________
ચમત્કારાની પરંપરા
૧૭૭
પ્રધાન—–જુ પણ રહસ્ય મંત્રીના વિચારને મળતા થાઉં છું. ભલે એમ થાય—મહારાજ દધિવાહન મેાલ્યા, અને સમીપમાં ઊભેલા કાટવાળને શ્વેત ધજા ચઢાવવાનેા હુકમ કર્યો.
પદ્માવતી સાધ્વીએ તરતજ સૌ કાઇ સાંભળે તેમ જણાવ્યુ – ત્યાગ મા માં એકતાર બનેલી હું જે આશયથી આ સમરભૂમિ પર દોડી આવી હતી તે પાર પડયા છે. હજારા જીવાનુ રક્ષણ થયું છે એ ઉપરાંત જે અપૂર્વ લાભ થયા છે એ તમારા સૌની દૃષ્ટિયે ચમત્કાર રૂપ લેખાશે.
સાંભળે! ! જેને તમે! સૌ શત્રુ તરીકે લેખા છે, એ મારા ગર્ભમાં ઊપજેલ સતાન કરકડૂ અંગદેશને ભાવિઞાદી વારસ છે. એના અકાડા જોડતાં તે હસ્તિપીઠ ઉપરથી કેવી રીતે ઊતરી, તાપસ આશ્રમે પહોંચી અને દત્તપુરમાં કેવા સંયેગા,વચ્ચે સાધ્વીના ઉપાશ્રયમાં સ્થાન મેળવ્યું એ ટ્રુમાં જણાવ્યું.
સાધુ સંસ્થાની પવિત્રતા ન જોખમાય એ રીતે પૂરા માસે પ્રસૂતિ થયા પછી યાગ્ય સમય થતાં એ પુત્રને સ્મશાન ભૂમિમાં રાખવા સબંધી, એના હાથે મુદ્રિકા પહેરાવવા સબધી, અને ત્યાં વસતા ચડાળના પુત્ર તરીકે એ ઊછરતા રહેવા સમધી વાત પણ વધ્યું`વી. નામ અવણિક રખાયા છતાં કરડૂ તરીકે ઓળખાવાનું કારણ પણ જણાવ્યું. લક્ષણુયુકત વંશદંડના પ્રભાવથી ચંડાળ પુત્રને કંચનપુરનું રાજ્ય કેવી રીતે મળ્યું અને પેાતાના વચન પાલન અ દ્વિજને રૂકા આપી અહી માલ્યા એ વાત પાતે કરક'ડૂના મુખેથી સાંભળી હતી તે રીતે કહી.
થનીને સયતાં જણાવ્યું
આ બધા બનાવા પાછળ સુખ કરતાં દુ:ખની પરપરા એછી
કર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com