________________
૧૭૪
સતી શિરામણી ચંદનબાળા
૬માં નાચી ઊંડયું. હલ્લા લઇ જવાની વાત પણ એ વીસરી ગયા. * એજ ચહેરા, એજ મુખારવિંદ, એજ રાણી પદ્માવતી’ એળખવામાં ચારી જરા પણ ભૂલ નથી એમ લવતા જે મળે તેને એ વાત કહેવા લાગ્યા. ઘડીભરમાં આ સમાચાર સૈનિક ગણુમાં પ્રસરી ગયા અને છાવણીમાં એક છેડાથી બીજા છેડા પર્યંત આનંદ છવાઇ ગયા.
,
• તારાની જ્યેાતમાં ચંદ્ર છૂપે નહિ ' એ કવિ વચન મુજબ સાધ્વી પદ્માવતી જેમ આગળ વધતાં ગયાં તેમ એળખીતા ચહેરા મળવા માંડયા અને એ વધુ ને વધુ પ્રકાશમાં આવતા ગયા. સૌને આશ્રય થવા માંડયું. પાછળનું વ્રુંદ ધીમે ધીમે માટું થતું ગયું.
રાજવીના રામિયાના આગળ આવતાં તે નાનકડા મેળા જેવું થઇ પડયું. કાલાહલ ને ભીડ વધી પડી. એકાએક ભૂપ દધિવાહન બહાર આવી કંઇ કહે તે પૂર્વે સામે શાંત મુદ્દાધારી સાધ્વીને જોતાં ખરાખર નિહાળતાં-અજાયબીમાં ગરકાવ બની ખેાલી ઊઠવા-—
વહાલી પ્રિયે, પ્રેયસી પદ્મા ! આટલા વર્ષોં સુધી તુ કયાં છૂપાઇ ગઇ હતી ? આમ એકાએક કચાંથી પ્રકટી નીકળી ? તારી પાછળ મે શોધ કરવામાં કચાશ નથી રાખી. ગનુ શુ થયું? આ વેશ શા કારણે ધરવા પડયા ?
પ્રધાનજી, યશપાળ આદિને ખબર પડતાં સૌ દોડી આવ્યા. એમાં રાજગુરુ પણ હતાજ. તેમનુ વચન સત્ય નીવડવાથી હર્ષી સમાતા નહેાતા. એ મેલ્યા—
મહારાજ ! હું નહાતા કહેતા કે રાણીજીનું મૃત્યુ નથી થયું. મેળાપ જરુર થશે. જ્યાતિષ ખાટુ' નજ પડે. લાંબા સમયના વિરહી જનેએમાં અતિ નિકટના પ્રેમીએ મળે ત્યાં આંખે। અશ્રુભીની થાય પણ એ આંસુ હÖના હેાય છે. એનું સુખ મૌનપણે જ ભેગવાય છે.
પદ્માવતી સાધ્વી વેશમાં હતા, અરે આ સસારિક સ્નેહના તંતુર્થી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com