________________
સતી શિરામણી ચંદનબાળા
ગમે ત્યાં ભમતા કરવું કિંવા રૂપવતી રમણીઓને નિરખી સ્નેહના ચેનચાળા કરવા અથવા તેા કામિક વિલાસમાં જ વન ખર્ચી નાખવુ એ શુદ્ધ પ્રેમનાં લક્ષણ નથી. એ તે ઉધાડી કામી દશાના ચિન્હ છે. એવી વૃત્ત મારી હોત તે ચંપાના ધણી તરીકે કેટલેાયે લાભ લેવાયે હત. અહીં બેઠા તમારા કાને પણ એ જીવનના પડધા પાડ્યા હોત. થયા છે. આથી ઉતાવળ કરી પતાવીને આપણે હવે સાથે જ
૩.
મને આપના જવાબથી સતેષ - જવાશે નહિં. ત્રણ દિનમાં લગ્ન કાર્ય ચ’પા માટે પ્રયાણ કરીશું.
આટલી બધી ઉતાવળનું શું પ્રયેાજન છે ? એકાંતે મારી વાતનું તેાલન કરી. આ તેા જંદગીના સાદા કહેવાય.
મન જ્યાં સાક્ષી પૂરનાર હેાય ત્યાં વિલંબ નજ હાઇ શકે. જેવી તમારી મરજી, પ્રેયસીને આગ્રહ હું પાછે! શા સારુ હેલું ? આ તે! ‘ જોઇતુ હતુ તે વેદે કહ્યું ’ એવા ઘાટ.
હું વિધિવિધાન અંગેનેા પ્રબંધ માતુશ્રીને કહી કરાવુ છું. હૃદયના તાર સધાયા છતાં વ્યવહારની એ મર્યાદા જાળવવી જોઇએ.
પદ્માવતી રાણી તરીકે આવ્યા પછી રાજમહાલયની સ્થિતિ પલટાઇ જાય એ તે સ્વાભાવિક છે. પણ સારીયે ચંપાનગરીની વૈાનક શ્રી ગઇ છે. જ્યાં ત્યાં તાજગી અને ઉલ્લાસ ભર્યુ” વાતાવરણ સર્જાયુ છે. વૈશાલીના અનુભવ ધ્યાનમાં રાખી, પદ્માવતીએ ઘણી ખરીબામતમાં વિાહન રૃપના સલાહકાર મંત્રી રૂપ બની, જાતજાતના સુધારાઓ કરાવ્યા છે. પ્રામાં સ્વતંત્રતાની ઉષા પ્રકટાવી છે. પિંજરનુ પક્ષી અને વનવગડામાં વિહરતું પક્ષી–આમ રૂપરંગમાં તેમજ વાણી વિહારમાં સરખાં ઉતરતાં હાવાં છતાં ઉભયની રહેણી-કરણીમાં જે લિન્નતા દૃષ્ટિગોચર થાય છે. એ ઉપરથી ખ*ધિયાર જીવન અને સ્વૈર જીવન વચ્ચેની તરતમતા ઉડીને આંખે વળગે છે. એ ઉપરથી બન્ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com