________________
સતી શિરામણી ચંદનબાળા
ભાભી સાહેબ તે સાંભળજો. છે તે સ્વમની વાત; પણ જેમ બધાં . સ્વપ્નસાચાં નથી હાતાં, તેમ કાઈ એવાં પણ હેાય છે કે જે સાચાં પડી પણ જાય છે.
૪૮
મને વાત જાણવાની તાલાવેલી એટલા સારૂ લાગેલી કે ગઇ રાત્રિના પાછલા પહેરે સ્વપ્નમાં મેં મારી જાતને રાજમહેલમાં ફરતી જે. ચપાનરેશ જોડે વાત કરતી હેાય એમ લાગ્યું. ાંધપેાથીના અનાવ પછી ચ’પાપતિના અંતરમાં જે દારૂ દુ:ખ જન્મ્યું હતું અને એથી કરીને સારાયે રાજમહાલયમાં જે વિષાદનું વાતાવરણ પેદા થયું હતું, એ નિવારવામાં હું કારણ ભૂત બની. એથી રાજવી મારા ખભે હાથ મૂકી કઇ કહેવા જાય છે અને હું શરમથી જરા આઘી ખસવા જઉં છું ત્યાં તે। મારી આંખ ખુલી ગઇ.
કવિએ ખરૂ' ગાયું છે કે— સ્વપ્નાની સુખલડી ભૂખ ભાંગે નહીં’ સામાન્યતઃ સ્વપ્ન મને આવતું જ નથી. તેમાં આ આવ્યુ અને જેમને નજરે દીઠા પણ નથી એમની સાથે નિકટના ભાગ ભજવ્યેા એ જોતાં, એની પાછળ કંઇક દૈવી સકેત સભવે છે. તેથીજ મેં સામે આવી ચંપામાં આવવાનુ નેતર' માગી લીધું છે.
કુવરીબા, શા સારૂ સખી કે નજુદી, તરીકે આવેા. ખાસા સામૈયા પૂર્ણાંક જ આવા ને ! હા પાડે। એટલી જ વાર છે.
ઞ'ગાના મુખ પર હાથ ધરતી ધારિણી ખેાલી–ગ્રૂપ, આગળ તરફ ન કાઢતી. ક્ષત્રિયજાતિમાં એ રીતે કુંકુમાં પાણી ન પડે. ક્ષત્રિયાણીના હાથ રેઢા નથી હેાતા !
ચાલ સમય થયા છે, હવે ઉઠીશું ને ?
હા, હવે તે। તમા જરૂર ઉતાવળ કરવાના જ. ગરજ સરી ગઇ.
આવ્યા છીએ તે દેવાલયમાં દન કરીને જ પાછા ફરીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com