________________
૫૦
સતી શિરામણી ચંદનબાજ - સેનાપતિ આવી ચૂક્યા છે. એમના મહેડેથી જ જવાબ સાંભળો ઠીક છે. મારી આ જઈફ વયમાં આ જાતનું હરણ અને તે પણ એક મહારાણીનું, એ તો પહેલે જ પ્રસંગ છે અને એથી ઓછી અજાયબી નથી થતી. પણ જ્યાં વિધિ આડે હેય ત્યાં માનવ પ્રયત્ન હેઠા પડે. ખરું જ કહ્યું છે કે “ભવિત મ ઝાટેનતું : સમર્થ”
બેલે અરિદમનજી ! રાણીજી સંબંધમાં તમારી તપાસ ક્યાં સુધી પહોંચી છે? મહાઅમાત્યજી તો હાથ ધોઈ નાખે છે. તમે શી આશા આપ છો ?
કંઈ લાખો નિરાશામાં અમર આશા છૂપાઈ છે' એ કવિ ઉક્તિ અહીં તે બંધ બેસતી થાય તેમ જણાતું નથી.
મહારાજ ! મારા સૈનિકોએ પ્રયાસ તે ઘણું ઘણું કર્યા છતાં માં હસતું થાય તેવા સમાચાર સાંપડવ્યાં નથી. આપણા રાજ્યની મર્યાદા એાળંગી પર રાજ્યમાં પણ તેઓ ગુપ્ત વેશે પહોંચી ગયા અને પૂણે ખાંચરે પણ ભ્રમણ કરી આવ્યા. કંચનપુરના પ્રદેશને ખૂંદી વળ્યા. દંતપુરના સ્વામી જોડે આપણને બરાબર મેળ ન હોવા છતાં ત્યાં પણ ભળતી રીતે ઘૂમી આવ્યા! વિરહની જે ઘડીઓ આપે ગણાવી એ સમયમાં ગર્ભાવસ્થાના આંગણે ઉભેલા રાણીમાતા આ સ્થળથી વધુ દૂર જાય એવો સંભવ જ નથી. આમ તરફની સ્થિતિનો ક્યાસ કહાડતાં હું એવા અનુમાન પર આવ્યો છું કે તેઓ કરાળ કાળનું અભક્ષ્ય બન્યા છે. એ ભયંકર કાર્ય કઈ જંગલી વાઘ કે ચિત્તા દ્વારા થયું છે. શિકાર કરી વીચ ઝાડીમાં તેઓ ભરાઈ જતાં હોવાથી શિકાર બનનાર વ્યક્તિને કંઈજ મુદ્દો હાથમાં આવતો નથી.
આ સાંભળતાં જ રાજવીના મુખમાંથી નિમ્ન ઉદ્દગાર સરી પડયા.
વહાલી પ્રિયતમા! અરે વંશ વર્ધક કુમળી વેલ! તારું આવું કરુણ મેત ! અરે દેવ! તેં શું કર્યું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com