________________
૬૪
સતી શિરામણી ચંદનબાળા
સમજો, અર્થના અન ન કરે. સ`સાર રચના, સ્ત્રી પુરુષ' રૂપ એ ચક્રો; ઉભયના સહકારથી જ રથની ગતિ અસ્ખલિત રીતે ચાલુ રહે. એકમાં જરાપણ બગાડે થતાં જ રથ થંભી જાય. એમાંના એક પણ ચક્રની અવગણના ન નભી શકે. ઘર બહારના વ્યવહારમાં પુરુષ કરતા કારવતા લેખાય જ્યારે ઘરની આંતરિક વ્યવસ્થા સ્ત્રીને આધિન છે. સ્ત્રી કાંઈ દાસી કે ગુલામડી નથી અને નથી વારે ઘડીયે સ્વછ ંદપણે બદલવાનું જાતુ . ભાવિ વારસની એ છે જનેતા એ છે સહચરી. આવી સરલ તે સાદી વાત જે ન સમજે તેને કહેવુ શું ?
જવા દે એ મતફેર. માન્યતાએ કષ્ટ બદલી નાંખવી સ્પેલ નથી. આવા કારણેાથી અમારી કૌશામ્બીને તમારી ચંપાના રાહ ન્યારા છે.
જુએ, સમય થવા આવ્યા છે. માંડા ચાલવા. રાણીજીને નજરે જોવા છે તે જોઇ લ્યા. એ સાથે મારી લાલ બત્તી સમી ચેતવણી પણ સાંભળી રાખા કે
- સતીની છેડમાં પડશેા નહીં. પ્રીતના પલ્લે બંધાયેલી એ રમણી હવે તે। . પરનારી છે માટે સન્માનને પાત્ર છે. એના પ્રત્યેની નાની સરખી પણ કુદૃષ્ટિ સત્યાનાશ વાળશે. માહના અંશ રહ્યો હોય તે પણ હવે એને તિલાંજલી દેજો. ’ નાયકે ફેરવી તેાળતાં ઉચ્ચાયુ કે
ગામમાં પેસવાના ફ઼્રાંકાં, ત્યાં પટેલને ઘેર ઉના પાણી જેવી આપણી આ વાતા. રમણી એજ છે કે બીજી એ તેા હજુ નજરે પડે ત્યારે જ સમજાય ને !
કરણ ! મદિર તે। આવ્યુ. કયા દરવાજેથી પ્રવેશવાનું છે ? કયાં ઊભા રહેવાનું છે ? સ્થાન એવું શેાધજે કે કઇને વહેમ ન આવે.
મામા ! એ ક્રિકર રહેા. મારી પાછળ ચાલ્યા આવેા. સામેના લતા : મંડપમાં ઉભવાથી ખરાખર મુખ દર્શનને લાભ મળશે. જીએ, પેલી ખાજી અવાજ સંભળાય છે.. હમણા રાણીજીને છેલ્લા દિવસે જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com