________________
૧૧૨
સતી શિરામણ ચંદનબાળા છે. કેઈ નજરે ચઢી જાય અને એનું આકર્ષણ થાય તે અંતરમાં ચાટ લાગે છે. મામુલી ક્ષણનો એ આનંદ અવર્ણનીય હોય છે. પણ પછી એની પ્રાપ્તિને પ્રશ્ન મુંજવણ જન્માવે છે. એ સામે, વ્યવહારજાતિના જે અવરોથો ખડકાયા હેય છે એ તરફ દષ્ટિ જતાં, યોગ થવા અંગે કુશંકાઓ ઉદ્દભવે છે. આ મનદુઃખ એવું જોર પકડે છે કે ખાવાપીવા કે પહેરવા ઓઢવાનું કાર્ય ચાલુ રહેવા છતાં એ પાછળ ઉલ્લાસ શેકાઈ જાય છે. ક્રિયાઓ યાંત્રિક બની જાય છે. કશી વાતમાં દિલ ચોટતું જ નથી, છતાં આ અંતરકથની ઊકેલાતી પણ નથી જ.
તમે પણ આવા જ કેઈ દરદના ભોગ બન્યા જણાવે છે. આ તો મારું અનુમાન છે.
પંડિતા, હારા નામ પ્રમાણે તું ખરેખર પંડિતાઈથી ભરેલી છું. નામ મુજબ હારામાં ગુણ પણ છે. હારૂં અનુમાન સાચું છે.
કુંવરીબા, દાયણ આગળ પેટ છૂપાવી શકાય જ નહિ. ભલે હું બાલ . વિધવા છું છતાં એક કાળે તમારી માફક હું પણ યૌવનીના બગીચામાં રમતી તરૂણી હતી. તમો નાથનગરના જમીનદારની પુત્રી છે. એટલે માગતાં જ સર્વ કંઈ હાજર થઈ જાય છે જ્યારે હું જેકે તેવા સંયોગમાં
છરી નહોતી તે પણ કિજકુળ સુલભ ખાનપાન અને વસ્ત્રાદિની બેટ ન હોતી જ. વળી સદેવ જ્યાં જ્ઞાનની પર્યાપાસના ચાલતી હોય ત્યાં જાણવા સમજવાનું ઘણું બનતું. એ જેરે મેં જે અભ્યાસ સાધ્યો છે એને બદલે ધનના ઢગલાથી ન તેલી શકાય. જે પૂજ્યના વિદ્વાન સર્વત્ર પૂજતે રાજાની પૂજા પિતાના મુલકમાં જ થાય છે અને જ્ઞાનવાન વિદ્વાન તે જ્યાં જાય ત્યાં પૂજાય છે. એટલેજ જ્ઞાનબળ શ્રેષ્ઠ કહેવાય છે. “Knowledge is power ' એ આંગ્લ ઊંકિત સાચી જ છે.
આજે તમે જે લાગણી અનુભવી રહ્યા છે એથી અધિક પ્રમાણમાં તે કાળે હું અનુભવતી હતી. નારીજાતિના ઘડતર જ એવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com