________________
૧૩૪
સતી શિરામણી ચંદનબાળા તો આરંભાઈ ચૂકી છે. અંતઃપુરના પહેરેગીરો અને દાસદાસીઓ સૌ કોઈ જાણે છે કે રાણજી સંતાનપ્રાપ્તિ અર્થે કામિતપૂરણ યક્ષની પૂજા પ્રત્યેક રવીવારે કરે છે. સારૂ પંડિતા, યક્ષની મૂર્તિને પાલખીમાં લઈ આવે છે અને પાછી મૂકી આવે છે. કામિતપૂરણ યક્ષની પાષાણ પ્રતિમાને સ્થાને આજે સાક્ષાત કામદેવને લાવી તમારી સન્મુખ ખડે કરૂં. એને પટાવી–મનાવી ઈચ્છા પૂરી કરવાનું તમારું કામ
હા, હા, મારા કમરામાં એક વાર તું એને રજુ કર, પછી એ છે. અને હું છું.
મદભર યુવતિના કટાક્ષ બાણમાં એકાંત આવી જનાર હર કોઈ ભાવાને જ. અરે પગ ચૂમવાને. પશુ અને વનસ્પતિ જેવામાં એ આકર્ષણ છે તે પંચૅકિય માનવીમાં તે વિશેષ હોય. વીસનખીના, પાશમાં એકવાર પડયા પછી કોઈ છૂટે ખરે?
જા, જા, પાકી તૈયારી કર. શુભસ્ય શિધ્રમ.
હું પણ મહારાજને “તબિઅત નાદુરસ્ત છે માટે કૌમુદી મહે-- ત્સવમાં ભાગ લેવા નહી આવી શકાય એમ કહેવડાવી દઉં છું.
એમના સિધાવી ગયા પછી મેહિનીને સ્વાંગ પૂર્ણ પણે સજીતૈયાર રહું છું. હારી જ માર્ગ પ્રતીક્ષા કરું છું. આજે તે કાર્ય સિદ્ધિ કરવી જ છે. જ્યાં તે આ પાર કે પેલે પાર.
રાણીને કમરે છેડી દરબાર ગઢમાં પગ મૂકતાં જ સ્વારીની તૈયારી આંખે ચઢી. સિનિકે–અશ્વારોહીઓ અને નાના મોટા સામંત મહોત્સવમાં જવા સારૂ પિતપતાના પિશાકમાં સજજ થઈ ઊભા છે. રાજવી દધિવાહન પધારી આજ્ઞા આપે એટલી જ ઢીલ છે. કંકા નિશાન તો ગઢની બહાર પણ પહોંચી ગયા છે.
ત્યાં તે ભૂપ આવી પહોંચ્યા. પણ સાથમાં પ્રેયસી અભયાસુંદરી નહોતી. સર્વ તૈયારી નિરખી વિલંબ કરવાનું પ્રયોજન ન જોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com