________________
કૌમુદી મહોત્સવ
૧૩૭ પંડિતા પૌષધશાળાના અભંગ કાર આગળ થોભી. જ્યાં અજવાળામાં પોતે આવી તે દિશા વામી દિશામાં નજર નાખે છે ત્યાં બુકાની બાંધી છે જેમણે એવા ચાર માનવીઓ પાલખી ઉપાડી આવી રહેલા અને એમની આગળ રૂવાબથી ચાલી, માર્ગદર્શકને ભાગ ભજવતો તેમને મુખી દૃષ્ટિગોચર થયા.
તરતજ એને ચહેરો સ્મિતથી છવાઈ ગયો અને તેણી ધીમેથી, મુખી નજીક આવતાં બેલી–
પડશસિંહ, તમે વખતસર આવી પહોંચ્યા. મારી વાત તો યાદ છે ને ? મારી ભૂલ થાય તેમ નથી છતાં ફરીથી સાંભળી –
આ કવાડા દરવાજામાં થઈ સીધા જવું. સામેજ દાદર છે. એ ચઢયા કે પહેલોજ પૌષધશાળાને મુખ્ય કમરે આવશે. આ સ્થાનમાં દીવો તો હતો જ નથી, પણ બારી વાટે આવતા ચાંદનીના પ્રકાશમાં હાથમાં ચરવલો અને મુદ્દપત્તિ પકડી નીચી મુંડીએ ઊભેલા માનવીઓ નજરે પડશે. સુદર્શન શેઠને તો તમે પિછાને છે. મેં આજ સવારના જ એ અહીં આવી રહ્યા હતા ત્યારે દૂરથી બતાવ્યા હતા એજ. સાથેન અંધાર કપડાં ઓઢાડી તરતજ એમને ઉઠાવજે. એમની આ ધર્મક્રિયા એવા પ્રકારની છે કે ન તો એ, અથવા સમીપમાં ઊભેલા બીજાઓ ઉચ્ચાર સરખો કરે ! એ તકનો પૂરો લાભ ઉઠાવી, ઝટ દાદર ઊતરી, પાલખીમાં નાખી, ઉપરના વસ્ત્રને બરાબર ચારે બાજુ ઢાંકી, મેં નિર્દિષ્ટ કરેલા ગલીકુંચીના માર્ગે થઈ, દરબારગઢ સામેના વડવૃક્ષ હેઠળ આવી પહોંચે. ત્યાં હું તમારી રાહ જોતી ઉભી છું.
હું સિધાવું છું, જાવ કરે ફતેહ.
પંડિતાની ગોઠવણમાં ખામી સંભવે જ નહિ. કમેં વૈધવ્ય ઓઢાડી સુખ છીનવી લીધું હતું પણ એનું જોર કાઠામાં વસતી પ્રજ્ઞા પર નહેતું ચાલ્યું. પાકી ગણતરી અને પૂરી તપાસ પછી ગોઠવેલી આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com