________________
કૌમુદી મહે।ત્સવ
૧૩૩
ટૂંકમાં કહીયે તેા વીસમી સદીના સંગ્રહસ્થાન કે પ્રદર્શનની શરત આવા ઉત્સવ સારતા. કેાના ચહેરા ઉપર ચિંતા જવલ્લે જ જણાતી. ઉમંગ-ઉલ્લાસ–પ્રફુલ્લતા વિનાદ અને કુતૂહલવૃત્તિનાં જ સત્ર
દન થતાં.
પૂર્ણિમાંની ચાંદની ખીલે અને ચંપાના પુરજને એમાં મ્હાલે તે પૂર્વે વાંચક જરા રાણી અભયના આવાસમાં ડાકિયું કરી લે.
ઉત્સવ આવતાં પૂર્વે સુંદર વસ્ત્રોની અને કિંમતી આભૂષણૢાની તૈયારી કરી ત્રણ દિન માટે જાતજાતના શણગાર નક્કી કરનાર સુંદરી અભય! આજે વેત્રાસનપર શૂન્યમનસ્ક જણાય છે. સંધ્યાકાળ આવવાની ઘડીયે। ગણાઇ રહી છે છતાં જવાની તૈયારી જણાતી નથી. ત્યાં પડિતાનાં પગલાં થયાં.
એને જોતાં જ રાણી ખેાલી ઊઠી. કેમ સિ’હ કે શિયાળ ? આજનું જ મુત છે તે ?
ખા, અનુકૂળ તે આજને દિવસ છે. આવા યેાગ પુનઃ પ્રાપ્ત થવા સવિત નથી. છતાં ઇષ્ટ સિદ્ધિ માટે સેા ટકા શંકા છે. એ માગ પણ કુલીનતાને। નથી. અને જો આડુ ફાટે તે સામે જ સનાશ
સુખ ફાડી ઊભા છે.
"
છી, છી, એવી વેવલાની વાતા આ ક્ષત્રિયાણી સાંભળવા ટેવાઇ નથી. જ્યાં અંતરની આગ ઠારવાની, અને સંતાનની ભૂખ ભાંગવાની તમન્ના મધ્યાન્હે પહાંચી હેાય ત્યાં જો ’ · તેા ’ ની વાતેા ન ચાલે. શંકા ન જ સેવાય અને કુલીનતાને આડી ન જ અણુાય. આંધળીયા કરીને ઝુકાવવું જ રહ્યું. પેલા કવિનું વચન યાદ કરવું – યાહેામ કરીને પડે, ફતેહ છે આગે. ’
જો તમે। આટલી હદે તૈયાર છે તે મને ભીતિ ધરવાનું કંઇજ કારણ નથી. રાજવીની સૂચના પછીથી એ અંગેની મારી કાયવાહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com