________________
પ્રકરણ ૧૨ સુ ઉપવનમાં મેળાપ
પંડિતા—-રાજકુવરી ! આજે તમારા શરીર ક'ઈ મેચેની જેવુ જાય છે. તે વિના આમ મૂગાં મૂંગાં ક્ા નિહ. રાજ તે) તમેા હસતાં રમતાં અને વાતેમાંથી પરવારતાં પણ નહિ. હું કંઇ કહેવા જતી તે પૂર્વે તમેજ રામની રામાયણ કરી મૂકતાં.
કુંવરી—સખી, તારી વાત સાચીજ છે. આજે હું આ ઉપવનમાં ક્રૂ' છું ખરી છતાં મનના ઉમળકા વિનાજ.
પડિતા—એનું કારણું શું ?
જુઓને, આ તરૂવરનાં પર્ણો અને પુષ્પા તા જાણે નાચી રહ્યાં છે. વર્ષાકાળનું સ્વાગત કરવા જાણે એકતાર ન થઇ બેઠાં હેાય તેમ જણાય છે. મનેાહર અને ર'ગમેર'ગી કુસુમેાની સુવાસ હરકૈાઇ તપેલા મગજવાળાને ઠંડુ પાડી દે તેવી પ્રસરી રહી છે. આવા રમ્ય કદલીગૃહમાં પગલાં પાડત્ર । પછી અને મનમેાહક કુલેાના દર્શીન પછી એવી તે શી ચિંતા છે કે જે તમારા પક્ષ્ા છેડતી નથી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com