________________
પ્રકરણ ૧૩ મુ ધર્મનિષ્ઠ દંપતી
શ્રેયાસુપૂજ્ય સ્વામીના રમણીય પ્રાસાદમાં આજે સખત ભીડ જામી હતી. નિર્વાણ કલ્યાણુકના પવિત્ર દિવસ અને એ સાથે ગુણ સંપન્ન સુદર્શન શેઠ તરફના ઉત્સવ સંકળાયેલેા; એટલે સેાનું ને સુગંધ મળ્યા જેવા પ્રસંગ. આ મહેાત્સવમાં ખે નવી વાતા ઊડીને આંખે વળગે તેવી તરી આવતી. એક તા શ્રેષ્ઠિવ સુદર્શન તી પતિના જીવન વિષે વિવેચન કરવાના હતા અને મહારાજા દધિવાહન પેાતાના અંતઃપુર સહિત દર્શને પધારવાના હતા. સામાન્ય રીતે ઉજવણી તે વિવિધ પ્રકારી ભક્તિના ગીત ગાનમાં પર્યાપ્ત થતી. આજે ઉપરની એ નવી કા વાહીના ઉમેરાએ પણ વધુ આક ણુ જનસમૂહમાં પેદા કર્યું હતું.
રંગમંડપ, દેવાલયના હિરભાગ અને ફરતા બગીચાની ત્રણે દિશાએ નર નારી અને બાળવૃ ંદના સમૂહથી ભરાઇ ગયાં હતાં. અષ્ટ પ્રકારી પૂજા વિવિધ વાજિંત્રાના કપ્રિય સ્વંર્ા સદ્ઘ મેળ સાધતી આરભાઇ ચૂકી હતી. સંગીતના પ્રવાહમાં એક તાર બનેલા સમૂહને વહી જતી ઘટિકાઓનેા ખ્યાલ સરખા પણ નહેાતે. નાદને પાંચમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com