________________
સતી શિરામણી ચંદનબાળા
આમ ઉપરની શાંતિ હેઠળ ખુદ પડેાશના રાજ્યમાં જ જ્વાળાસુખી ફાટી ઉઠવાના સયેગે. ખડકાઇ રહ્યા હતા. ભાણેજ સાથેના પત્રવ્યવહારથી નાયક કૌશામ્બીમાં બેઠા બેઠા ચંપાના રજેરજ વૃત્તાંત મેળવતા અને ત્યાં બનતા બનાવથી માહિતગાર રહેતા.
७०
“રજમાંથી ગજ ’ થયાના કે એકાદી નાનકડી ભૂલમાંથી ભયંકરપરિણામ આવ્યાના બનાવે કયાં ઇતિહાસનાં પાને ઓછાં નોંધાયાં છે ? અલ્પ કિંવા નહિ જેવા પ્રમાથી જીતી ખાજી ધૂળમાં મળ્યાના અથવા તે। જીત હારમાં પરિણમવાનાં ઉદાહરણા સ ંખ્યાબંધ પ્રાપ્ત પણ થાય છે.
પથારીમાં આગ વા ભીતરને અગ્નિ એ પહેલી તકે નજરે ન ચઢે છતાં ઉધાઇના ઢેર જેવા છે. ' નાના સરખા ધાઇના લીંટા નીચે હજારા જંતુએ ખદબદતાં હેાય છે . એટલુ’જ નહિ પણ એ નહિ જેવા લીંટાએ અંદરના પ્રદેશ એવી રીતે ખલાસ કરી નાંખેલે હેાય છે કે એ ઉપર અંગુલી મૂકતાં જ ઊંડી ઉતરી જાય. આ નાનકડા જંતુનાં ભક્ષ્યમાં માત્ર પુસ્ત। જ સ્વાહા થાય છે એમ નથી; એ તે મેટી મેટી ઇમારતને પણ કકડભૂસ કરી વાળે છે. પડેશને શત્રુ એ ભીતરના અગ્નિતુલ્ય હેાઈ ઉધાઇના વળગાડ જેવા છે. ચકાર માનવી પણ એમાં ભૂલનો ભાગ બને છે.
કૌશામ્બી હવે શાંત બેઠુ છે એમ માની ભૂષ દધિવાહન એ તરફના સમાચારા માટે સાવ બેદરકાર હતા. હજુ પાંચ દિવસ પૂર્વે કંચનપુરના સીમાડા ઉપર થયેલ રમખાણુ સાંભળી એ જાતે જ શમાનવા ઉપડી ગયા હતા. એ વેળા સચિવે, એ કામે કાઇ બીજાને મેકલવાની દરખાસ્ત કરેલી. જીતશત્રુ તરિકેની એકધારી ખ્યાતિ વરના નૃપને એ ગમી નહિ. એ સામે મજાક કરતાં એ માલ્યા હતા કે
પ્રાચ્છ, મારી નાડીમાં લેાહી એટલી હદે ધબકારા માટે છે. ક્રૂ મને હાથમાંથી તલવાર છેડવી ગમતી જ નથી. જાતે યુદ્ધ માણવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com