________________
૯૫
શું ધારિણું ચાલી ગઈ ! ના પગલે દીકરી પણ જાય. એટલે તરત જ ત્યાંથી કુંવરીને લઈ જંગલના આડા માર્ગે તે પલાયન કરી ગયો હશે.
મિત્ર યશપાલ ! મને તારું અનુમાન વાસ્તવિક જણાય છે. હું સરહદના બખેડાને દાબવા સારૂ પ્રયાણ કરવા તૈયાર થયો ત્યારે આટલા વર્ષોના સહવાસમાં કોઈવાર નહીં સાંભળેલું એવું વચન ધારિણીના મુખમાંથી સાંભળ્યું. તેણીએ જાણે ગમગીન થતાં ન કહ્યું હોય એમ જણાવ્યું કે- '
તમે જાતે ન જતાં, કોઈ સેનાપતિને મોકલો તે ન ચાલે? એ સાંભળી મને પ્રથમ તો ભારી અજાયબી ઉપજી. હું એકાએક પિકારી ઉઠયો
આ કેણ હરનામસિંહની તનયા બોલે છે ? જેની પ્રેરણા અને પ્રોત્સાહનથી હું પનિના વિરહદુ:ખને વીસારી સાચા ક્ષત્રિયને છાજે એવું જીવન જીવત થયો અને શત્રુગણ ઉપર વપરાક્રમની પ્રતિષ્ઠા
સ્થાપન કરી “ જીતશત્રુ” કહેવાયો, એ શ્રી રમણના મુખમાંથી . આવા નિરાશા સૂચક ઉદ્ગાર નીકળે છે?
આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં એ લોકોક્તિ ખોટી નથી જ. ક્ષત્રિયવદના નર તે સમરભૂમિમાં જ પરખાય. ઘર આંગણે બંધનમાં પડવાનું કે ક્ષુલ્લક વિલાસમાં રચ્યા પચ્યા રહેવાનું એને ન પોસાય. તારી સલાહ પાછળ કંઈ ખાસ કારણ હોય તો હું મારો કાર્યક્રમ ફેરવવા તૈયાર છું.”
ખાસ કે મહત્ત્વનું કારણ તો કંઈ નથી જ. મને કેટલીક વાર અમંગળ થવાના ભણકારા વાગ્યા કરે છે. આ બધી સંપત્તિમાંથી હું એકાએક ગબડી પડીશ એવા વિચાર અચાનક આવી જાય છે. તો
સમીપ હો તે એ વાત ભૂલાઈ જવાય એ જ માત્ર હેતુ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com