________________
સતી શિરામણી ચંદનબાળા
ગુજરીમાંથી નગર માગે પાછા ફરતાં આ લહેરી લાલાએ ની વાત પાછળ આવતાં કૌશામ્બીના શેઠ ધનાવહના કાને પડી. તરતજ વણિક સુલભ બુદ્ધિમત્તાના જોરે અનુમાની લીધું કે લીલામના ચોકમાં જરૂર કાઇ કુલીન લલના ખડી થઇ હરશે. સામાન્ય સ્ત્રીના લાખ સોનૈયા સંભવે નહીં.
૧૦૪
સામાન્ય રીતે અહીં પગ ન મૂકનાર શ્રેષ્ઠિ, આડા ફટાઇ સત્વર ગુજરીના સ્થાને આવી પહોંચ્યા. નીચી મૂડીએ ઊભેલી બાળાને જોતાં જ પેાતાનું અનુમાન ખાટું નથી એવી પ્રતીતિ થઇ. નાયક જોડે એક મુઠ્ઠી નાયકાને પચાશ હજારથી વધી ઠેઠ પચેતેિર સુધી પહોંચી સાદા કરી લેવાની રકઝક કરતી સાંભળી. ત્યાં તે પેલા નાયક પાકારી ઉઠયે
આ ફ્રાઈ સામાન્ય માળા નથી. એ તા રાજકન્યા છે. મારી માંગણીમાં એક દીકડા પણ ઓછા નહીં થાય. જ્યાં એનાં પગલાં પડશે ત્યાં ધનના ઢગલા થશે જ થશે. એમાં જરાણુ મીનમેખ નથી. માથે પળી આવ્યાં છતાં ડેાશીમા, શા સારૂ લેાભ કરે છે. થાડા દિન નૃત્યકળાની તાલીમ આપી કે એડા પાર સમજે. તમારા ધરાકા કાઇ મામુલી માણસા નથી.
વસુમતી નાયકના વેણ સાંભળતાં થીજી ગઇ. તેણીને લાગ્યું કે આ ડેાકરીના પનારે પડી એટલે સવનાશ. ગણિકાના ધંધામાં બ્રહ્મચ રક્ષા કે શિયલવ્રતના પાલન સભવે જ શી રીતે ? તરત જ કાઇ ચીજ યાદ આવતાં હાથ અડા પ્રતિ ક્લ્યા.
ધનાવહ શેઠની નજરથી આ છૂપું ન રહ્યું. એ નાયક કહેવા લાગ્યા અને હરફ ઊચ્ચારે છે ત્યાંતે પેલી ડાકરી વયમાં ખેલી ઉડી.
તું પણ ખરે લેાભીઓ છે ભાઇ! મારી જીંદગીમાં આટલા ચીકણા સાદા કરનાર તુ આજે મળ્યો. આવક થશે એ સાચું પણ એ પાંછળ મહેનત ઓછી નહીં પડે. જવાદે એ વાત. તારૂ રહ્યું અને માર રહ્યું. ચાલ મારી સાથે અને ગણીલે તેવું હજાર સોનૈયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com