________________
રે ,
સતી શિરામણ ચંદનબાળા પૂરાવાનો સંભવ છે. હજુ વય કંઇ પાકી ગઈ નથી. વસુમતી જેવી બાલિકા ભાઈ વિદૂણ નથી જ રહેવાની.
ભાભી ! તેં પણ આજે તે ભારે હા. કલ્પના રૂપ તુરંગ ને તરંગ મારફતે ખૂબ ખૂબ દેડાવી મેલ્યો. તું ધારે છે એ જાતની ચિંતા મને છેજ નહિ. વળી ભાગ્યાધીન વરતુ માટે હાયય કરવાવાળી હું નથી જ. દીકરા-દીકરી વચ્ચે મને ભેદ દેખાતો જ નથી. એમાં તે પૂર્વજન્મનો ઋણાનુબંધ નિમિતરૂપ છે એને તે હર્ષ શેક હેય ખરે!
તે પછી દુઃખનું નામ જણાવ્યા વિના શી ખબર પડે? વાત એમ છે કે, રાજવીના ગયા પછી મને છેલ્લા બે દિનથી માઠાં સ્વપ્નમાં આવ્યાં કરે છે. જાણે હું આ સ્થિતિમાંથી ગબડી પડી અને કેઈ અંધારી ખીણમાં પહોંચી ગઈ એમ લાગે છે. કેઈએ મારી દીકરી મૂંટાવી લીધી. આ નગરી પર એકાએક હલ્લો આવી પડયો અને ઉપર કહ્યું એવું જોત જોતામાં બની ગયું.
પણ ઝબકીને જાગતાં જ મને પલંગ પહેલી જોઉં છું. સ્વપ્નની કંઇપણ નિશાની જણાતી નથી. પણ એ ભયજનક સ્વને મારી ઊંઘ આરામ અને આનંદ હરી લીધાં છે.
હજુ ગઈ પાછલી રાતની વાત છે. માંડ ચાર ઘટિકા પ્રાતઃકાળને બાકી હશે ત્યાં તો મારા કમરામાં એકાદા સૈનિકને ધસી આવે . મેં પહેરેગીરને બૂમ મારી પણ તેના આવતાં પૂર્વે તો પેલો સૈનિક ખડખડ હસતાં બોલ્યાકીદાર તે ભાગી ગયા અને તમારે પ્રીતમ નગરીમાં છે જ નહીં તમારી હારે કષ્ટ આવે તેવું રહ્યું નથી. મૂંગા મૂંગા મારી સાથે ચાલી નીકળે. - હું કંઈ સવાલ કરે તે પૂર્વે તે પેલાએ મને ઊચકી લઈ ભાગવા માંડયું અને હું એના હાથમાંથી છૂટવા યત્ન કરવા લાગી ત્યાં નેત્રો
ખુલી ગયા અને મારી જાતને પલંગની ધાર પર જઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com