________________
૭૪
સતી શિરેામણી ચંદનબાળા
આવી રમત આપણાથી ન રમાય. કુંવરીમાની શિખામણ માની લઇ અમેએ રમત બંધ કરી, અને સ` જ્યાં ચેાગાનમાં કરાઓ ગેડી દડાથી રમતા હતા ત્યાં પહેચ્યા. અમને જો પેલા ફતેહસિંહ બાપુને દિલીપ મારી પાસે આવ્યા અને મારા કાન પકડી મેલી ઉડ્ડયે–
વીમુ ! અરે લુચ્ચી ખાળા, તું કયાં રમતી હતી ? તને હું સારાયે બગીચામાં શેાધી વળ્યા. તે તે આજે મને ખૂમ થકવી નાંખ્યા.
હું જવાબ આપવા વાંકી વળી ત્યાં કાન પરથી એના આંગળાં છૂટી ગયાં.
અરે, તું તે ભારે જબરી થઇ ગઇ ! એમ ખેલતાં એણે મને ગાલ પર ટપલી મારી. જો કે આ બધું દિલીપે સામાન્ય મજાક કરતાં સરળ ભાવે જ કર્યું હતું. વળી ટપલીથી મને ખાસ કંઇ વાગ્યું પણ નહેતું.. પૂર્વે કેટલીયે વાર અમે સાથે રમેલાં છીએ. દિવસમાં એકાદ વાર ન મળીએ તે। એક ખીજાને ગમે પણ નહીં.
પણ રાણીમાતા ! અમારે આ વર્તાવ જોતાં જ વસુમતી તે રાતી પીળા થઈ ગઇ. અને હું કંઇ કહું તે પૂર્વેતા ટપલીના બદલે દિલીપને તમાચે લગાવી દીધા.
વિશેષમાં રૂવાબ ભેર કુંવરીબા મેલ્યાં કે–
નાદાન છેાકરા ! તું સમજે છે શું ? બાળાઓ સમજી ગમે તેમ ચેન ચાળા કરે છે ? ારાથી ગાલ ઉપર આંગળી અડકાડી શકાય જ ફ્રેમ ? સ્ત્રી પુરુષની મર્યાદાનું ભાન તું શું છેક જ ભૂલી ગયા? ઝટ અમારી આંખથી દૂર થઇ જા.
હસવામાંથી ખસવું થવા રૂપ આ નાનકડી વાતમાંથી આવું ગંભીર રૂપાન્ત જોતાં જ દિલીપ તા શરમિંદા બની ગયા. બિચારે હવાઈ જ ગયા. બીજા છેાકરાઓ પણ રમત બંધ કરી એક બીજા સામું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com