________________
પ્રકરણ ૯ સુ અરણ્યના એકાંત પ્રદેશમાં
રમણી ! ભૂતકાળ ભૂલી જા. ચંપાના રાણીપદને વીસારી મૂક અને રાજીખુશીથી મારી માંગણીને સ્વીકાર–કુવાકાંઠે જ્યારથી તું મારી નજરે પડી ત્યારથી જ હું તારા સ્નેહમાં લેપાયે છું. એ દિનથી તને મારી કરવાની જે આશા સેવેલી તે આજે મેાંધા પ્રયાસા પછી ફળી છે.
નાયક ! સૈનિકેાના સ્વામીને આવા કકટુ વચનેા એક પરણે સ્ત્રી સન્મુખ ઉચ્ચારવા એ શું છાજે છે ? એક પક્ષી સ્નેહ કદી પણ સફળ થયે। સાંભળ્યા છે ખરા? નારી જાતને દૃાવવામાં નથી તે। સાચી માનવતા કે નથી તે સાચી શૂરવીરતા. એની નિરાધારતાને લાભ લેવામાં ક્ષાત્રવટ નથી પણ એવા પ્રસંગે રક્ષણ કરવામાં જરૂર એ દીપી નીકળે છે. માટે બીજી ત્રીજી વાતે મૂકી દઇ, અમ માદીકરીને પેાતાના ઇપ્સિત માર્ગે જવા દે. હૃદયમાં કરુણભાવ હોય તે ચંપાના મા ભેળા કરી દે.
વાહ ! શી સુફીયાણી સલાહ ? એ સાંભળવા અર્થે મેં કંઇ મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com