________________
૮૬
સતી શિરામણી ચંદનબાળા શક્તિના જોરે ભેગ વિલાસ માણવાની વાત કરે છે? બળાત્કારની ધમકી આપનાર એ નરાધમ! જાણી લે કે જીવતી ધારિણી એ તે ઝેરી નાગણ જેવી છે. એની ભેટ જીવતા કરવાનું ભાગ્ય એકલા ચંપાના માલીકનું જ છે. આત્માવિણું કલેવરને ભેટવાથી જે હને સંતોષ મળતો હોય તો લે.
એમ કહેતાં જ ધારિણીએ મનમાં પુરૂષાદાની પાર્શ્વનાથનું ધ્યાન કરી, સર્વ સંબંધને સરાવી, પોતાની આંગળી પરનો હીરે જોરથી ચૂસ્ય.
શિયળ રક્ષણાર્થે આપઘાત કર્યો. આ કાર્ય એટલી ઝડપથી બની ગયું કે બિચારે નાયક તો એ જોઈ આભો જ બની ગયો. વાત આટલી હદે વણસી જશે એવું તે ધારતો જ નહતો, એકાંત પ્રદેશને લાભ લૂંટવાની ધારણામાં એ અંધ બન્યો હતે. પવિત્રતા પાછળ જીવનની આહૂતિ દેનાર પ્રમદાની વાતો એણે સાંભળી હતી પણ આજે નજરે જોતા જ એ કરી ગયો.
એને કામ કરી ગયો. મનમાં ભીતિ લાગી કે માનું અનુકરણ આ વસુમતી કરી ન બેસે. આ શિકાર પણ હાથમાંથી સરી ન જાય એમ વિચારી બેલી ઉ–
દીકરી વસુ ! તું આવું કઈ પગલું ન ભરતી. એક બાપ પોતાની બેટી પ્રત્યે જે વર્તાવ રાખે તેવું હું હારા પ્રત્યે રાખીશ. હું સમજુ છું કે તું મારી પાસે રહેવાનું નહીં કબૂલ કરે. મારે એ માટે આગ્રહ પણ નથી. હવે હું કે ગૃહસ્થના હાથમાં સંપીશ. ત્યારું ભાવી જીવન ઉજવલ બને એ માર્ગ ગ્રહણ કરીશ. મારે ન હારી માતાના સમર્પણથી ઉતરી ગયો છે. ખરે જ એ રમણી રત્ન હતું. જે વાત એના જીવતાં હું ન સમજી શકે એ એના મૃત ચહેરા પર રમતી પવિત્રતાએ મને સમજાવી છે,
પુત્રી ! સત્વર ચાલ, કૌશામ્બીના માર્ગે આગળ વધવાનું છે. ત્યાં વસતા સદ્ગહસ્થની મને માહિતી છે.
પત્રી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com