________________
રમણી તે! એ જ
પ
એટલે પ્રભુ ભક્તિમાંથી પરવાર્યાં બાદ તેઓ પેાતાના હાથે ગરીબેને અન્ન તથા વસ્ત્રનું દાન દે છે. એ ક્રમ શરૂ થયા પછી ચપામાં ક્રાઇ પણ માનવીને ભૂખ્યા પેટે સુવાવારા આવતા નથી. ગરીબ અને રાંક જનતા તે। ધારિણી રાણીને અન્નપૂર્ણાનેા અવતાર માને છે. એમના પ્રત્યે અહુમાન દાખવવાના આ અવાજ સંભળાઈ રહ્યા છે.
ત્યાં તે। ભૂપ દધિવાહન અને છૂટા હાથે દાન દેતી ધારિણી લતાકુર પાસે થઇ પસાર થયા. તેમની પાછળ યશપાળ અને ગંગાનુ પુગલ હતું. પછી સંરક્ષક દળની ટુકડી આવી રહી હતી.
નાયક તા એકાગ્ર દૃષ્ટિથી જોઇ જ રહ્યો. ધારિણીના ચહેરા ખરાઅર ધ્યાન પૂર્ણાંક જોઇ લીધા. સગર્ભાવસ્થા હેાવાથી દેહયષ્ટિની સુંદરતા અને અંગે।પાંગની પ્રફુલ્લતા અતિશય ખીલી ઉઠી હતી. મુખારવિંદ પર ગુલાખી છવાઇ હતી અને માણુ સ્મિત રેલાતુ હતું.
એ સૌના પસાર થઈ ગયા પછી આ ત્રિપુટી ઉદ્યાનમાં ચક્કર લગાવી ઘરના પંથે પડી. કયાં સુધી તે સૌ મૌનપણે ચાલ્યા. આખરે પેાતાનું અનુમાન ખોટું તેા નથી એ ચકાસી જોવા નાયકે કડરીકને ઉદ્દેશી પ્રશ્ન કર્યો–
ક્રમ ભાઇ ! તું શું ધારે છે ?
સરદાર-ધારવાનું છે જ કયાં? ને કે કુવાકાંઠાના દીદારમાં આજે તે। આભ જમીનનું અંતર પડયું છે. સ્વર્ગની અપ્સરા પણ શરમા જાય એવુ સૌન્દ્ર ખડકાઇ ગયુ છે. ચહેરા કંઇ ઢાંકયા રહે !
ખરૂ' કહ્યું. રમણી તે! એન. ‘ રૂપ છૂપે નહીં ભભૂત લગાયા.’
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com