________________
પર
સતી શિરામણી ચ’દનબાળા
સલાહ મુજબ આજની અગત્ય વિચારો. કાળ પાકતાં જ સહુ સારાં વાનાં થશે. દુઃખ પાછળ સુખ કિવા વિસ્પ્રંગ પછી સંયાગ અવશ્ય આવશે જ.
ત્યાં તે। અનુચરે આવી ખબર આપ્યા કે યશપાળજી મુસાફરીએથી આવી ગયા છે. તેઓ મળવા માંગે છે.
જા, જા, તેમને જલ્દીથી અંદર મેાકલ જોઇએ. તે કંઇ શુભ ખબર આપે છે.
બીજા તે શું ખમ્મર લાવવાના ! કૌશામ્બીનું કંઇક હશે.
આવેા યશપાળજી, ઠીક સમય તમારે લેવા પડયા. વિલ તે લેાકના પંથે પ્રયાણ કરી ગયા. તમારા માથેથી છત્ર જતાં જવાબદારી વધી. એ સમાચાર મળ્યા હતા અને એ પણ જાણ્યુ હતું. ૐ તમે ટૂંક સમયમાં કૌશામ્બી તરફ જઇને પાછા ફરશેા. અહીં તે રાજવીના હૃદયમાંથી ક્રેમે કરી પ્રિય રાણીજીને વિરહ ભૂંસાતા નથી.
મહા અમાત્યજી ! અહીંની આ પરિસ્થિતિ છે ત્યારે કૌશામ્બી--- માં તે જુદી જ હવાઇઓ છૂટી રહી છે. આપણા પ્રજાવત્સલ રાજવીના શીરે જાતજાતના આળ ઓરાઢાય છે. કાઇ કહે રાજન જાણીબૂઝીને તપાસમાં ઢીલ રાખે છે તે ાઇ કહે જેને ભટકતું જીવન જીવવુ હોય તેને ચેટક તનયાની પ્રીતનું બંધન પાલવે જ નહીં. એટલે આ રીતે છૂટકારા રોષ્યા. આવી માં માથા વગરની વાતેમાં આપણા વચ્ચે ચાર્લ્સેા આવતા કલહ, સંભાર ભરવામાં બળતણની ગરજ સારે છે. ચાક—ચૌટે એવું ખેલનારા પણ છે કે હવે ચંપાપતિને કાઇ દેનાર મળવાને જ નહીં. કાઇ સૌન્દર્યવતી તે કુલિન કાન્તા હાથ ગ્રહણ કરવાની હા પાડવાની જ નહીં, દેરગી દુનિયા ! એહુ જ એના માઢે ગળણું છે. મારા શ્વશુરની લાગવગથી હુંં ઠેઠ શતાનિક રાજવી સુધી પહોંચી ગયેા હતેા અને સાચી સ્થિતિથી તેમને વા કર્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com