________________
મસલતગૃહના કમરામાં
૧૩
એ જ પ્રમાણે અથથી ઇતિ વૃત્તાન્ત રાણી મૃગાવતીના કાને નાંખવામાં મારી પત્નિએ એની સખી જયન્તિ દ્વારા કામ લીધુ` હતુ`. આમ કરવાથી ઘણી ગેરસમજ દૂર થઈ છે. હાલ તેા પરસ્પર શસ્ત્રો ખખડે એમ લાગતું નથી. બાકી રાજ્ય પ્રણાલિની ભિન્નતા અને વર્ષો જૂન ચાલ્યા આવતા વિરાધ, એકવાર ઉભય રાજ્યે વચ્ચે જબરી અથડામણ ઉભી કર્યા વિના રહેનાર નથી જ. યશપાળના છેલ્લા શબ્દોને પકડી લઇ દધિવાહન ભૂપ ભુજાએ ઊંચી ફરતાં એટલી ઉડ્ડયા—
અથડામણુ આજે કાં ઉભી નથી થતી? કૌશામ્બીને લડવુ જ હશે તે હું કાંઇ ચૂડીએ પહેરીને નથી બેઠા. એક વાર એના સીમાડા ખાખરા કરી આવ્યા હતા એ વાત શું આટલી જલ્દીથી ભૂલાઇ ગઇ છે ! સગપણના નાતા યાદ ન આવ્યા હાત તેા એ વેળા જ હિસાબ ચૂકતે કરી દીધા હાત !
ખેર ! હજુ કંઇ જ ખગડી નથી ગયું. અતરનું દુ:ખ મને અંતરમાં શમાવતાં આવડે છે. સાચને આંચ આવતી જ નથી. મહા -અમાત્ય ! રાજ્યને અંગે જે કષ્ટ કરવું ઘટે તે હું કરવા કબૂલ છું. જગત એકવાર જોશે કે દધિવાહનમાં ભ્રમરવૃત્તિ છે કે હાર્દિક પ્રેમ છે ? કાયરતા છે કે સાચી વીરતા છે એ સમજાવવા જવાની જરૂર નથી. મારૂ કા જ એની સાબિતી આપશે.
સેનાપતિજી ! તમા સૈન્યમાં ભરતી કરવા માંડે. સંગ્રામ એ તે ક્ષત્રિયે। માટે પર્વ ક્તિ જેવા ગણાય. મેટલ, ખીજું શું બાકી રહે છે ?
રામશર્મા, એકજ વાત રાણી આવાની.
એ પણ મજૂર છે. કઇ પદ્મા જેવી રોાધી લાવવ્યે. ગમે તેમ હાથ . મિલાવાય. જેવું પદ તેવુ પાત્ર ોઇએ.
ܪ܂
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com