________________
મસલતગૃહના કમરામાં
૫૧
સેનાપતિના શબ્દોથી અધિકારી વર્ગના ઑડા ઉપર શોકની ઘેરી - છાયા પથરાઈ અશ્રુથી ચક્ષુઓ ભીની બની.
સૌને મૂક જોઈ, જાણે ઊંડા વિચાર પછી મેં ઉઘાડતાં હોય એમ રાજપુરોહિત રામશર્માજી ધીમા અવાજે બોલ્યા
આશા તે અમર છે. સેનાપતિજીનું અનુમાન ગળે ઉતરે તેવું છતાં સમાચારમાં એક એવું પણ વૃત્તાંત મળ્યું છે કે અટવીના અમુક સરોવર પર્યત હાથીનાં પગલાં જણાય છે. તે પછી ત્યાંજ કેમ કંઈ ચમત્કાર ન બન્યો હોય ! કઈ દેવ કે વિદ્યાધરના હાથે રાણજીનો ઉદ્ધાર થાય એ સંભવિત ન ગણાય? એમની આકૃતિ જોતાંજ હરકોઈને તેમના પ્રતિ બહુમાન ઉપજે તેમ છે. પદ્માવતી નામ પ્રમાણે સૌને કમળની માફક પ્રિય થઈ પડે તેમ છે. સરેવરનું પાણી પી ગજરાજ • નજીકની ઝાડીમાં ચાલ્યો ગયો હોય તો ઉભયમાંથી એકનું પણ કંઈ ચિન્હ હાથ ન આવે એ બનવા જોગ છે. આ પણ અનુમાન અસ્થાને નથી. મારૂં જ્યોતિષ રાજવીના ભાગ્યમાં ત્રણ રાણુને પેગ બતાવે છે. એમાં આંતરાં પણ પડે છે. | ગમગીનીભર્યા ચહેરે એ સાંભળી એકાએક ચંપાપતિ બેલી ઉડ્યા–ત્રણ રાણુઓ? મારા જેવા પ્રતિજ્ઞા બધ્ધને?
હા, મહારાજ ! ભાવિના રાહ નિરાળા જ હોય છે. આંતરાં પડે એટલે પ્રતિજ્ઞાને બાધ ન આવે. પામર માનવીથી વિધિનાં માપ કહાડી - શકાતાં નથી. તેથી તે નીતિકારેને હાથ ધોઈ નાંખી વવું પડ્યું છે કે
विधिरेव तानि घटयति यानि पुमान् नैव चिंतयति ।
એ વિધિએ જ વસિષ્ઠ જેવા વિદ્વાન ગુરૂને રાજ્યારોહણ મુહૂર્તમાં શ્રીરામને વનવાસ મેકલ્યા અને મંદોદરી જેવી સતી ઘરમાં હોવા છતાં રાવણને સીતાનું હરણ કરવાની અભિલાષા પ્રગટાવી.
મારી તે સલાહ છે કે ગઈ ગુજરી ભૂલી જઇ, મહા અમાત્યની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com