________________
પ્રકરણ ૬ ડું માલવણના કુમરામાં
વૃદ્ધ મહા અમાત્ય ! તમારી સલાહ સાચી છે. હું પણ સમજુ છું કે વ્યવહારિક અને ધાર્મિક કાર્યોમાં ડગલે ને પગલે રાજા સાથે રાણીની જરૂર રહે છે, એથી જ તમે અને અધિકારીઓ લગ્ન કરવાની સલાહ આપી રહ્યા છે. .
પણ મુરબ્બી, એક તે મેં પવાને હાથ ગ્રહણ કરતાં તેણીને વચન આપેલ કે હું એક નિવ્રતને ઉપાસક રહીશ. એ વચન મારે શું તોડવું ?
મહારાજ ! પ્રતિજ્ઞાભંગ કરવાની વાત મારાથી નજ ઉચ્ચારાય. એવી સલાહ હું આપું જ નહિ. પણ જ્યાં રાણુજીનો પત્તો જ નથી ત્યાં એ પ્રશ્ન કેવી રીતે સંભવે? મૂળ નથી ત્યાં શાખા ક્યાં શોધવી? જે કંઈ કરવું પડે છે એ પણ આપણી સામે–ચંપાનરેશ સામે વ્યાઘ નદી જેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે માટે જ.
શું સેનાપતિએ એકલેલા બધાયે અનુચરે પાછા ફરી ગયા? મૂઆ જીવતાની કંઈજ ભાળ ન મળી ! આ પણ એક અચ્છેરું જ ને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com