________________
ધારિનીનું સ્વપ્ન
૪૭ દેશને મહારાજા અને કયાં એકાદા નાનકડા ગામને હરનામસિંહ ઠાર ! એની ગ્રામિણ દીકરીને ચંપાના મહાલયમાં સ્થાન મળે ખરું?
કેણે કહ્યું ન મળે? સ્ત્રી રત્ન તો દુષ્કુળમાંથી લેવાય એવું નીતિકારનું કથન છે. અહીં તે કુળને ગ્યતાને પૂરો મેળ છે. મારી આ મજાક નથી. રાજાનું શ્રેય જોવું એ ધર્મ કહેવાય અને એમાં પણ પિતાના જ ગામમાંથી સ્ત્રી રત્ન મળે એ તે સેનામાં સુગંધ ભળ્યા જેવું. ઉભય પ્રકારે લાભકારી. મન મળ્યા છે તે આજે વાત
જ્યારથી મારા પતિદેવે કુવાકાંઠેની તમારી વીરતાની વાત સાંભળી છે ત્યારથી તે તે કહી ચૂક્યા છે કે આપણું ગામધણુની પુત્રી, ચંપાના મહાલયને શોભાવે તેમ છે. મને પ્રયાસ કરવા પણ કહેલું.
પણ નણદી, માંડ થોડા દિનને આપણું વચ્ચેના સહીપણામાં એ વાત ઉપાડતાં મારી જીભ જ ન ઉપડી. આ એકાંત સ્થળની પસંદગી પણ એ સંબંધમાં તમારી ઈચ્છા જાણી લેવા સારૂ જ કરેલી; છતાં તમારા પ્રભાવ સામે એ પ્રશ્ન કરી જ ન શકી.
ભાભી ! તમો ક્ષત્રિયાણીના સહવાસમાં આવ્યા છતાં રહ્યા તે એવા ને એવા ! આવી નબળાઈ ધરવાનું શું કારણ? વળી આમાં કઈ મોટી ગહન વાત પણ છે?
હવે, તમો તે શું બોલતાં હશો ? ઈદગીને સવાલ ! પણ, એ તો પસંદગી કરનારે વિચારવાનો ને! : -
એક સહિયર તરિકે મારે અભિપ્રાય મેળવવાને હને હક્ક છે. અને મારી ઈચ્છા વ્યક્ત કરવાનો મને પણ એટલા જ હક્ક છે.
તે કંઈ જ બગડયું નથી. ઈચ્છા જણાવો સે ગોર બનવા તેયાર છું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com