________________
ધારિણીનું સ્વપ્ન
૪૩
Ο
સખી, આપણે ત્યાં બેસીને જ વાર્તાલાપ કરવાના છે. અત્યારના સમયે ત્યાં ક્રાઇ જવલ્લે જ એઠું હોય છે અને હાય છે. અલબત્ત સંધ્યાના આગમન ટાણે ભીડ તે થતાં પૂર્વે તે। આપણે પાછા ફરવું છે. આ સ્થળ પસંદ કરવા પાછળ હેતુ છે.
શાંતિ તે। અતિ ઘણી વધવા માંડે છે પણ વાસના કમરાને બદલે
આ
આખરે તે વિણકની જાતિ ને ! ક ંઇક ભીરૂતા તે। હોય જ. આપણી વાત એવી તે કેવી છે કે જેમાં આટલી હદે ગભરાવાનુ હાય ! શું રાજારાણીની વાત જ ન થાય ? બીકનું કારણ નથી. છતાં ખાનગીપણું તે છે જ. ઠીક, તું હું તે ખરૂ. ગાતાં ગાતાં ગામ આવ્યું. આ તારા એકાંત પ્રદેશ. બિરાજો આસન ઉપર અને ભાભીશ્રી, ખેાલી નાંખેા. તમારી આ નોંધપાથી આવી અધૂરી ફ્રેમ છે? માત્ર બે પ્રકરણા! એ લખવામાં શું આશય છે ? લખનાર ા તમારા પતિદેવ જાય છે.
નણદી થયા તે। ભલે, પણ આવી પ્રશ્નોની ઝડી ન વરસાવાય. હું કંઇ તમારી માફક કળાએાની જાણ નથી કે ઝટ જવાખે। આપવાની મને સૂઝ પડે. જરા ધીરજ રાખી એક પછી એક સવાલ કરા તે ઉત્તર આપવાનું પણ સુગમ પડે. આ બધુ જાણવાની આટલી હદે ઉલટ તમને પ્રેમ થઇ ?
તમેા પરણ્યા એટલે કુંવારી અવસ્થા સાવ ભૂલી ગયા લાગેા છે. ભાભી ! યૌવનને આંગણે રમતી બાળાઓને તે દરેક વાત જાણવાની જીજ્ઞાસા સબવે જ. આમાં મારી ઉલટ સકારણ છે.
કુંવરીબા ! મને રામની રામાયણ ન આવડે. વાત એમ છે કે આ નેાંધ સકારણ લખાઇ છે. મારૂ પિયેર કૌશમ્મીમાં છે એ તેા તમે નણા છે. જ્યારથી પદ્માવતી ગુમ થઇ છે ત્યારથી અમારા રાજવી વિસ્તૃ ત્યાં કઈ કઈ જાતના તુક્કા ઉડાવાય છે. કાખી હિસાબે રાજવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com