________________
પ્રેયસીને વિરહ
૩૯
"
દાખલા સંભળાયા. કંઈક મુદ્દાસર સમાચારની આશામાં સૌ એ તરફ મીટ માંડી રહ્યા. સલામ ભરી જ્યાં એક પછી એક અનુભવના અંતે ખાલી હાથે ફરવાની વાત કરવા લાગ્યા; અરે ન તે। હાથી જોવામાં આવ્યા કે ન તે રાણીને કઇ પત્તો મળ્યો' એમ ઉદ્ગાર કાઢતા કથન પૂરૂ કરવા માંડયું ત્યાં ભૂપતિની રહીસહી આશાને પણ લેપ થયા અને એકાએક તેએ મેભાન ખુની ગયા.
શીતળ જળના છંટકાવ અને પવનના વીઝથી માંડ ઘટિકા પછી મૂર્છા વળી. છતાં મગજ દારુણ પીડાથી છલકાઇ ગયું. મુખારવિંદ પર કાળિમા પથરાઈ ગઈ.
આશ્રય પણ જેવું તેવું ન લેખાય. એક રાતમાં કેવા ફેરફાર. પ્રાણી કે પત્નિ કેાઈના પત્તો જ નહીં. કાઇના કંઈ ચિન્હો પણ ન મળ્યાં ! જીવતાં છે કે યમદેવના ભક્ષ્ય બન્યાં છે એના પણ કંઇ સમાચાર નહીં ! કુદરત આગળ માનવ, અરે માટેા રાજવી પણ વા પામર છે ! ખરેખર વિધાતા હારી લીલા અપાર છે ! પહેલી–માફક ખીજી રાત્રિ પણ સુવાળા બિછાનામાં કાયાના પાસા ફેરવતાં પસાર થઇ. શેાધના પ્રયાસ ચાલુ રહ્યા પણ ઉત્સાહ જનક ખખર્ ન મળી. એક નિષ્ણાત ગણાતા પગીએ જણાવ્યું કે અરણ્યના ઊંડાણમાં એક નાના સરેવર પાસે હાથી પાણી પીવા થાભ્યા હૈાય તેવાં ચિન્હો છે. પણ પછી આગળ પગલાં જણાતાં નથી.
મહારાજ ! આ છે . તેા સાવ કાચા આશા તંતુ પર ભાર મૂકી તપાસ ચાલુ બાતમી મળો.
સુતરને તાંતણેા, પણ એ રાખવાથી કંઇને કંઇ વધુ
આમ ઞાશામાં દિવસ પછી દિવસ વીતવા માંડયા. પણ નવી ભાળ ન જ ગળી. અનાવ જાણે ચમત્કાર રૂપ થઇ ગયા. દુ:ખ વિસારે પડતું ગયું છતાં રાજ્વીમાં સ્મૃતિ ન આવી. રાજના મગજની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com