________________
૩૫
પ્રેયસીને વિરહ
રાજ્યની સીમાને અંત આવી રહ્યો હતે. હાથી પરરાજ્યની - હદમાં પ્રવેશી ચૂકી હતી. અનુચર કે રક્ષકમાંથી કોઈ હાજર નહેતું.
છત્રધરને તો ઉદ્યાનના માર્ગથી ગજરાજ આડો ફંટાયો કે તરત જ છત્ર સંકેલી લઈ સૈનિકોની મદદથી ઉતારી દેવાયા હતા. એ દીધું નજર ભૂપે ન વાપરી હતી તે આ ગાંડ બનેલ પ્રાણી વનમાર્ગના વૃક્ષોની ડાળીઓમાં ક્યાંક છત્રને ભેરવી મારી અકસ્માત કરી નાંખત. આમ છતાં ભાવિ ભયંકર જણાતું. પાવતી તે લગભગ શૂનમૂન બની ગઈ હતી. આમ બનવાન એણે સ્વને પણ ખ્યાલ નહોતે. જંગલનો માર્ગ ગાઢ ને ઘચ તે હાઈ વિકાળ જાનવરને ભય ડોકિયાં કરી રહ્યા હો. સંધ્યા નજીક આવી રહી હતી. કેઈપણું ઉપાયે હાથી થોભે એમ ન જણાતાં, દધિવાહને હાથીને ત્યાગ કરી દેવાનો નિશ્ચય કર્યો. પણ એ બર આણવાનું હેલું નહોતું. સોગો વિપરીત હતા. ઉતરીને ભર જંગલમાં શિકારી વન પશુઓની વચમાં રહેવાને જેટલો ભય નહતો એથી અધિક, દંપતીએ કેવી રીતે અંબાડી છેડી ઉતરી પડવું એ પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો.
ત્યાં એકાએક હાથીના માર્ગમાં એક મેટા વડની વડવાઈઓ લટકતી નજરે પડી. પળમાં એનો ઉપયોગ કરી લેવાની યોજના ભૂપના મનપ્રદેશમાં ઘડાઈ ગઈ. એ બેલી ઉઠે..
વહાલી ! જે પેલું વટવૃક્ષ અને એની લાંબી વડવાઈએ. હાથી નીચે આવતાં જ આપણે ઉભયે છલંગ મારી એ પકડી લઈ લટકી પડવાનું અને આ અંબાડીની બેઠક તજી દેવાની. હાથીના પસાર થઈ ગયા પછી વડવાઈ ઉપરથી વડનો સધિયારો લઈ ઉતરી પડવામાં . ઝાઝી મુશ્કેલી નહીં નડે.
વર્તમાન અવસ્થામાં હારાથી છલંગ મારી વડવાઈ પકડી શકાશે?
સ્વામીનાથ ! જ્યાં અન્ય માર્ગ નથી ત્યાં એ સાહસ કર્યોજ છૂટકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com